Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat: વજન ઉતારવા કોઈ પેતરો અજમાવતા હોય તો ધ્યાન રાખજો, આવી લોભામણી જાહેરાતમાં તમે ન ફસાતા!

ટેકનોલોજીના જમાનામાં સ્વાસ્થ્ય સુધારવાની લાલચ કેવી રીતે મોંઘી પડી શકે છે, તેનું આ એક જીવંત ઉદાહરણ છે. સુરતની એક મહિલાએ વજન ઉતારવા માટે કરેલો નાનો સંપર્ક તેમને કરોડોના દેવામાં ખેંચી ગયો. ગુરુગ્રામમાં એક મોટા કોલ સેન્ટરની આડમાં આ કૌભાંડ કેટલા સમયથી અને કેટલા લોકો સાથે આચરવામાં આવ્યું છે, તે જાણવા જેવું છે.
surat  વજન ઉતારવા કોઈ પેતરો અજમાવતા હોય તો ધ્યાન રાખજો  આવી લોભામણી જાહેરાતમાં તમે ન ફસાતા
Advertisement

Weight Loss Scam Surat:  શહેરમાં વજન ઉતારવાના નામે આચરવામાં આવેલી એક ચોંકાવનારી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. સુરતની એક મહિલાને ફિટનેસ અને વજન ઘટાડવાની દવાનો લાલચ આપીને ભેજાબાજોએ અંદાજે 1.77 કરોડ રૂપિયાનો ચૂનો લગાડ્યો છે. આ કેસમાં સુરત સાયબર ક્રાઈમ સેલ (Surat Cyber Crime Cell) એ મોટી કાર્યવાહી કરીને બે મહિલાઓ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

Tags :
Advertisement

.

×