Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat: પાંડેસરામાં રોડનું ધોવાણ જીવલેણ, રસ્તા પર પડેલા ખાડામાં ખાબક્યો આઇશર ટેમ્પો

સુરતના પાંડેસરા વિસ્તારમાં રસ્તો બેસી જવાની ગંભીર ઘટના બની છે. વરસાદી પાણી ભરાવવાને કારણે કાદવ-કીચડ વાળા કાચા રસ્તા પર ટેમ્પો પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક જમીન બેસી જતાં ટેમ્પો ખાડામાં ખાબક્યો હતો.
surat  પાંડેસરામાં રોડનું ધોવાણ જીવલેણ  રસ્તા પર પડેલા ખાડામાં ખાબક્યો આઇશર ટેમ્પો
Advertisement

Surat Road Collapse: સુરત (Surat) શહેરમાં હાલ ચોમાસાની સિઝન અને ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ રોડ-રસ્તા બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. પાંડેસરા (Pandesara) વિસ્તારમાં આજે એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો, જ્યાંથી પસાર થતો એક આઇશર ટેમ્પો અચાનક જમીનમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટના સમયે ટેમ્પો ચાલક પણ અંદર જ હતો, પરંતુ તેણે સમયસૂચકતા દાખવીને તાત્કાલિક બહાર નીકળી જતાં એક મોટી દુર્ઘટના ટળી હતી.

Tags :
Advertisement

.

×