ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

SURAT : પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત આવ્યા એક્શન મોડમાં, એકસાથે 41 PI ની કરાઇ બદલી

SURAT : સુરત શહેરમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત હવે એક્શન મોડમાં આવી ગયા છે. એકસાથે 41 PI ની બદલી કરવામાં આવી છે. રાંદેર પોલીસ સ્ટેશનના PI એ સોનાની SOG પીઆઈ તરીકે નિમણૂક  કરવામાં આવી છે. સાથે જ અમરોલી પોલીસ સ્ટેશનના...
03:12 PM Jun 18, 2024 IST | Harsh Bhatt
SURAT : સુરત શહેરમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત હવે એક્શન મોડમાં આવી ગયા છે. એકસાથે 41 PI ની બદલી કરવામાં આવી છે. રાંદેર પોલીસ સ્ટેશનના PI એ સોનાની SOG પીઆઈ તરીકે નિમણૂક  કરવામાં આવી છે. સાથે જ અમરોલી પોલીસ સ્ટેશનના...

SURAT : સુરત શહેરમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત હવે એક્શન મોડમાં આવી ગયા છે. એકસાથે 41 PI ની બદલી કરવામાં આવી છે. રાંદેર પોલીસ સ્ટેશનના PI એ સોનાની SOG પીઆઈ તરીકે નિમણૂક  કરવામાં આવી છે. સાથે જ અમરોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ PI એચ.બી પટેલની વરાછા પોલીસ સ્ટેશનના સેકન્ડ PI તરીકે નિમણૂક કરવામાં આવી છે.

બદલી કરાયેલ પોલીસ જવાનની યાદી : 

આ પણ વાંચો : WEATHER UPDATE : રાજ્યમાં વરસાદ અંગે મોસમ વિભાગની આગાહી, જાણો ક્યારે અને કયા કરશે મેઘરાજા એન્ટ્રી

Tags :
ANUPAM SINH GEHLOT POLICEANUPAMSINH GEHLOTGujarat PolicePI Transferpolice commissionerPolice TransferPolice-officerSuratSurat PoliceSurat Police Commissioner
Next Article