Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat: સિંગર રિદ્ધિ રાજપરાના પ્રેમલગ્નનો વિવાદ વકર્યો, પાટીદાર સમાજમાં ભારે રોષ

સુરતની સિંગર રિદ્ધિ રાજપરાના ડ્રમર સાથેના પ્રેમલગ્નથી પાટીદાર સમાજમાં ભારે રોષની લાગણી છે. અગ્રણીઓએ આ ઘટનાને નીંદનીય ગણાવી તેને દીકરીનો પરિવાર સાથેનો વિશ્વાસઘાત કહ્યો છે. સમાજે હવે આવી યુવતીઓ માટે પોતાના સ્ટેજ બંધ કરવા સુધીનું આકરા વલણ અપનાવ્યું છે.
surat  સિંગર રિદ્ધિ રાજપરાના પ્રેમલગ્નનો વિવાદ વકર્યો  પાટીદાર સમાજમાં ભારે રોષ
Advertisement

Surat Riddhi Rajpara Love Marriage: સુરતમાં રહેતી અને ગાયિકા તરીકે જાણીતી રિદ્ધિ રાજપરાએ ગત 20 મેના રોજ એક ડ્રમર સાથે પ્રેમલગ્ન કરી લેતા પાટીદાર સમાજમાં ભારે વિવાદ સર્જાયો છે. આ ઘટના બાદ પાટીદાર સમાજના અગ્રણીઓએ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. સમાજના નેતાઓનું માનવું છે કે, આવી ઘટનાઓ સમાજની પરંપરાઓ અને સંસ્કારોને ઠેસ પહોંચાડે છે.

Tags :
Advertisement

.

×