Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Surat: KTM બાઇક અકસ્માતમાં બ્લોગરનું પ્રાણપંખેરું ઉડી ગયું, કેવી રીતે થયો અકસ્માત?

Surat ના ઉધના-મગદલ્લા રોડ પર ગ્રેટ લાઈનર બ્રિજ ઉતરતા સમયે KTM બાઇક ચાલક 18 વર્ષીય પ્રિન્સ પટેલનું ગંભીર અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું છે. પ્રિન્સ પટેલ યુટ્યુબ પર 'PKR BLOGGER' તરીકે જાણીતો હતો. સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયેલા આ અકસ્માતમાં હેલ્મેટ ન પહેરવાના કારણે તેનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
surat  ktm બાઇક અકસ્માતમાં બ્લોગરનું પ્રાણપંખેરું ઉડી ગયું  કેવી રીતે થયો અકસ્માત
Advertisement
  • Surat માં બાઇક ચાલકનું અકસ્માતમાં મોત
  • યુનિ.થી ગ્રેટ લાઇનર બ્રિજ ઉતરતી વખતે થયો અકસ્માત
  • સ્ટીયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં અકસ્માત થયાનું અનુમાન
  • અકસ્માતમાં બાઇક ચાલકનું માથું અને ધડ અલગ થઈ ગયું
  • બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યું હોવાનું સામે આવ્યું
  • ખટોદરા પોલીસનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો
  • બાઇક ચાલક Prince Patel બ્લોગર હોવાનું પણ સામે આવ્યું
  • ખટોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

Surat Bike Accident: સુરત શહેરના ઉધના-મગદલ્લા રોડ પર આજે વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત(Accident) સર્જાયો હતો, જેમાં એક યુવાન બાઇક ચાલકનું કરૂણ અને ગંભીર મૃત્યુ થયું હતું. મૃતક યુવક સોશિયલ મીડિયા પર 'PKR BLOGGER' નામે જાણીતો હતો. આ અકસ્માત યુનિવર્સિટી રોડથી ગ્રેટ લાઈનર બ્રિજ પરથી ઉતરતી વખતે થયો હતો.

Tags :
Advertisement

.

×