Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surendranagar: પાટડીના મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત, બાળકો બિમાર પડશે તો કોની જવાબદારી?

પાટડીના નારણપુરા ગામની શાળામાં મધ્યાહન ભોજન માટે વપરાતા અનાજમાં જીવાત જોવા મળી છે, જેના કારણે બાળકોના સ્વાસ્થ્યનું જોખમ સામે આવ્યું છે. આઘાતજનક બાબત એ છે કે સબડતા અને જીવાતવાળા આ ચોખાનો ઉપયોગ બાળકોના ભોજનમાં થવાનો હતો.
surendranagar  પાટડીના મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત  બાળકો બિમાર પડશે તો કોની જવાબદારી
Advertisement

Patdi school Mid day meal controversy: પાટડી તાલુકાના નારણપુરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ આપવામાં આવતા અનાજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. શાળામાં બાળકોને આપવામાં આવતા ભોજન માટેના ચોખાના જથ્થામાં મોટી માત્રામાં જીવાત જોવા મળતા શિક્ષણતંત્રની પોલ ખુલી ગઈ છે. આ ઘટનાને પગલે બાળકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં થઈ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Tags :
Advertisement

.

×