Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Vav Assembly by-Election Result: ભાજપે કોંગ્રેસનો ગઢ તોડી પાડ્યો! વાવમાં જંગી બહુમત સાથે સ્વરૂપજીએ મારી બાજી

Vav Assembly by-Election Result: વાવ વિધાનસભા બેઠક ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીતી લીધી છે.
vav assembly by election result  ભાજપે કોંગ્રેસનો ગઢ તોડી પાડ્યો  વાવમાં જંગી બહુમત સાથે સ્વરૂપજીએ મારી બાજી
Advertisement
  1. વાવ બેઠક પર સ્વરૂપજીનો જંગી બહુમત સાથે વિજય થયો
  2. સ્વરૂપજી ઠાકોરે મતોથી મેળવી જંગી જીત
  3. કોંગ્રેસને પોતાના ગઢમાં હારનો સમાનો કરવો પડ્યો

Vav Assembly by-Election Result: વાવ વિધાનસભા બેઠક ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીતી લીધી છે. આ બેઠક પર સ્વરૂપજીનો જંગી બહુમત સાથે વિજય થયો છે. જેના કારણે ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બેઠક ગુજરાતમાં જ નહીં પરંતુ કેન્દ્ર સુધી ચર્ચાનો વિષય બની હતી. આ બેઠક પર સ્વરૂપજીને જીત મળતી અન્ય બે ઉમેદવારોમાં નિરાશાની લાગણી જોવા મળી છે. આ બેઠક માટે ભાજપ દ્વારા સારો એવો પ્રચાર પણ કરવામાં આવ્યો હતો..

Tags :
Advertisement

.

×