Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Tapi: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા, ખેતીની જમીનની એન્ટ્રી કરવા માંગી લાંચ

સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર સામે ACB સતત સક્રિય છે, અને તેનું તાજું ઉદાહરણ તાપીમાં જોવા મળ્યું છે. એક સામાન્ય જમીનની એન્ટ્રી કરવા માટે નાયબ મામલતદાર દ્વારા લાખોના નહીં પણ હજારોના લાંચની માંગણી કરવી એ વહીવટી તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે.
tapi  નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા  ખેતીની જમીનની એન્ટ્રી કરવા માંગી લાંચ
Advertisement

ACB Action Deputy Mamlatdar: તાપી જિલ્લામાં લાંચરૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા એક મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં એક જવાબદાર અધિકારી લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા છે. નાયબ મામલતદાર પાર્થેશ કટારા (Parthesh Katara) વિરુદ્ધ લાંચ માંગવાની ફરિયાદ મળ્યા બાદ ACB ની ટીમે છટકું ગોઠવીને તેમને લાંચ લેતા દબોચી લીધા છે.

Tags :
Advertisement

.

×