Surat માં ભયંકર ટ્રાફિક જામ, હજારો વાહનો કલાકો સુધી ફસાયા
Surat: સુરત શહેરમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. ઉધના જીવન જ્યોતથી ઉધના દરવાજા સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. મજુરાગેટથી રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટ બ્રિજ પર ભારે ટ્રાફિક સર્જાતા હજારો વાહનો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. સુરત શહેરની ટ્રાફિકની સ્થિતિના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.
Advertisement
- સુરત શહેરમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા
- સુરત શહેરની ટ્રાફિકની સ્થિતિના આકાશી દ્રશ્યો
- ઉધના જીવન જ્યોતથી ઉધના દરવાજા સુધી ટ્રાફિક જામ
- મજુરાગેટથી રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટ બ્રિજ પર ભારે ટ્રાફિક
- હજારો વાહનો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા
- સુરતમાં ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહિમામ
Surat: ગુજરાતનું આર્થિક હૃદય કહેવાતું સુરત શહેર આજે ભારે ટ્રાફિક જામની ચપેટમાં આવી ગયું છે. ભારે ટ્રાફિક જામ થતા દિલ્હી, મુંબઈ કે બેંગ્લોરના જેવા દ્રશ્યો સર્જાયા હતા. જેનો ડ્રોન વીડિયો પણ સામે આવ્યો છે.

