Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Navsari માં મુશળધાર વરસાદ, 80 ટકા રસ્તાઓ બંધ, શાળાઓમાં આવતીકાલે રજા

નવસારીમાં મુશળધાર વરસાદથી પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે 80 ટકા રસ્તાઓ બંધ થયા છે. તંત્રએ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ્સ અને આશ્રયસ્થાનની વ્યવસ્થા સાથે 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. પૂર્ણા નદીની સપાટી વધતા તંત્ર સતત સતર્ક રહીને કામગીરી કરી રહ્યું છે.
navsari માં મુશળધાર વરસાદ  80 ટકા રસ્તાઓ બંધ  શાળાઓમાં આવતીકાલે રજા
Advertisement

Navsari Rain News: ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. શહેરમાં પૂર અને વોટર લોગિંગની સમસ્યા એટલી ગંભીર બની છે કે શહેરની ગતિ થંભી ગઈ છે. શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે.

Tags :
Advertisement

.

×