ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બારડોલીમાં તસ્કરોનો આતંક, કારના કાચ તોડી કરી ચોરી, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

બારડોલીમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે જેમાં તસ્કરોએ કારના કાચ તોડીને ગાડીને નુકશાન પહોચાડી ટેપ સહિતની ચોરી કરી હતી. તસ્કરોએ કરેલી ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સુરત જિલ્લાના બારડોલી સ્થિત ગાંધીરોડ પર આવેલી ન્યુ બાળાદેવી સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા...
06:49 PM May 18, 2023 IST | Vishal Dave
બારડોલીમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે જેમાં તસ્કરોએ કારના કાચ તોડીને ગાડીને નુકશાન પહોચાડી ટેપ સહિતની ચોરી કરી હતી. તસ્કરોએ કરેલી ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સુરત જિલ્લાના બારડોલી સ્થિત ગાંધીરોડ પર આવેલી ન્યુ બાળાદેવી સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા...

બારડોલીમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે જેમાં તસ્કરોએ કારના કાચ તોડીને ગાડીને નુકશાન પહોચાડી ટેપ સહિતની ચોરી કરી હતી. તસ્કરોએ કરેલી ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સુરત જિલ્લાના બારડોલી સ્થિત ગાંધીરોડ પર આવેલી ન્યુ બાળાદેવી સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/05/taskar-tras.mp4

તસ્કરોએ અહી પાર્ક રહેલી રહીશોની કારને નિશાન બનાવી હતી. જેમાં તસ્કરો કારનો કાચ તોડી ટેપ સહિતની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. અંદાજીત ૬ જેટલી કારને તસ્કરોએ નિશાન બનાવી હતી. સવારે રહીશોને કારનો કાચ તૂટેલો જણાતા ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા જેમાં આ સમગ્ર ઘટના કેદ થઇ ગયી હતી.

સીસીટીવી ફૂટેજમાં રાત્રીના સાડા ત્રણ વાગ્યાની આસપાસ તસ્કરો ત્રાટક્યા હોવાનું જણાઈ આવ્યું હતું. અને કારને નિશાન બનાવી ચોરી કરતા હોવાનું દેખાયું હતું. બીજી તરફ રહીશો દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે.

Tags :
BardoliBreakingcar windowsCctv Footageterrortraffickers
Next Article