Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Unity March : સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ, CM, રાજ્યપાલ, કેન્દ્રીયમંત્રી સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્યજંયતી નિમિત્તે 'યુનિટી માર્ચ રાષ્ટ્રીય એકતા પદયાત્રા' નું આયોજન કરવામાં આવ્યું હતું. 11 દિવસના પરિભ્રમણ બાદ આ પદયાત્રા આજે કેવડિયા એકતાનગર ખાતે પહોંચી છે, જ્યાં પદયાત્રાની પૂર્ણાહુતિ થઈ. સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, CM ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.
unity march   સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ  cm  રાજ્યપાલ  કેન્દ્રીયમંત્રી સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા
Advertisement
  1. સરદાર@150 અંતર્ગત રાષ્ટ્રીય એકતા પદયાત્રા Unity March ની પૂર્ણાહુતિ
  2. કરમસદથી નીકળેલી પદયાત્રાની કેવડિયામાં પૂર્ણાહુતિ
  3. 11 દિવસના પરિભ્રમણ બાદ પદયાત્રા કેવડિયા પહોંચી
  4. સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન ઉપસ્થિત રહ્યા
  5. CM ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા હાજર રહ્યા
  6. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા SOU પરિસરમાં યાત્રા પૂર્ણ થઈ

Narmada દેશનાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્યજંયતી નિમિત્તે 'યુનિટી માર્ચ રાષ્ટ્રીય એકતા પદયાત્રા' નું (Unity March) આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 11 દિવસના પરિભ્રમણ બાદ આ પદયાત્રા આજે કેવડિયા એકતાનગર (Kevadia Ektanagar) ખાતે પહોંચી છે, જ્યાં પદયાત્રાની પૂર્ણાહુતિ થઈ. આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન (C.P. Radhakrishnan), CM ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendrabhai Patel), કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા (Mansukhbhai Mandaviya), રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં બાળકો, લોકો ઉપસ્થિત રહ્યા. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા SOU પરિસરમાં આ યાત્રા પૂર્ણ થઈ.

Tags :
Advertisement

.

×