ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : વડોદરા જિલ્લા ભાજપના 26 બળવાખોરો પર તવાઇ

VADODARA : આખરે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ગેરશિસ્ત આચરનાર 26 નેતાઓ-કાર્યકર્તાઓઓની 6 વર્ષ માટે પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છે
01:34 PM Feb 05, 2025 IST | PARTH PANDYA
VADODARA : આખરે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ગેરશિસ્ત આચરનાર 26 નેતાઓ-કાર્યકર્તાઓઓની 6 વર્ષ માટે પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છે

VADODARA : તાજેતરમાં વડોદરા જિલ્લાના કરજણ (KARJAN PALIKA ELECTION - VADODARA) સહિતના અનેક જગ્યાઓએ નગર પાલિકાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. આ તકે કરજણ પાલિકામાં મોટી માથાકુટ સામે આવી હતી. ભાજપ દ્વારા તમામ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ આંતરિક વિરોધ સામે આવ્યો હતો. અને 26 જેટલા ભાજપના ટીકીટવાંચ્છુ ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું. અને ગેરશિસ્ત આચરી હતી. જેને પગલે પાર્ટીની છબીને નુકશાન થવાની સ્થિતિ સર્જાઇ હતી. જેથી આખરે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા 26 નેતાઓ-કાર્યકર્તાઓઓની 6 વર્ષ માટે પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. જેને પગલે રાજકીય મોરચો ખળભળાટ મચી જવા પામ્યો છે.

નીચે મુજબના ભાજપના કાર્યકર્તાઓને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો --- VADODARA : જાણીતા ગરબા આયોજકની મર્સિડીઝ કાર ડિટેઇન કરાતા લાલઘૂમ

Tags :
26BJPDistrictdueGujarat FirstGujarat NewsGujarati NewsindisciplineissueKarjanleaderpartysuspendtoVadodaraworker
Next Article