Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

VADODARA : એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનઅધિકૃત બાંગ્લાદેશી મળી આવ્યા

VADODARA : ચેકીંગમાં થ્રી ટાયર એસી કોસમાંથી ત્રણ પુખ્ય વયના શખ્સો સહિત બે બાળકો મળી આવ્યા હતા. શંકા જતા ટીમે તેમની પુછપરછ કરી હતી
vadodara   એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનઅધિકૃત બાંગ્લાદેશી મળી આવ્યા
Advertisement

VADODARA : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાં ખાસ કરીને બિનઅધિકૃત રીતે રહેતા લોકો સામે સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ શહેર-જિલ્લાઓમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો કામે લાગી છે (SOG POLICE ACTION) . મોટા ભાગના બિનઅધિકૃત રહેતા વ્યક્તિઓની ખરાઈ કરીને તેમને તેમના દેશમાં મોકલવામાં આવી રહ્યા છે. આ વચ્ચે 26, એપ્રિલે મોડી રાત્રે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરાના રેલવે પ્લેટફોર્મ (VADODARA RAILWAY PLATFORM) નંબર - 1 માં આવી પહોંચી હતી. જેમાં ચેકીંગ કરતા પાંચ બાંગ્લાદેશી ઝડપાયા હતા. જેમાં બે બાળકો, બે પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. (FIVE BANGLADESHI CAUGHT)

Tags :
Advertisement

.

×