Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara Urea Scandal:  સરકારી યુરિયાના ગેરકાયદે વપરાશનો ભાંડો ફૂટ્યો, ગ્રીનપ્લાય કંપની સામે કાર્યવાહી

વડોદરાના સાવલી ખાતે આવેલી ગ્રીનપ્લાય કંપનીમાં સરકારી ખેતીના યુરિયાના દુરુપયોગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખેતીવાડી વિભાગના દરોડામાં 10 મેટ્રિક ટન નીમ કોટેડ યુરિયાનો જથ્થો મળી આવ્યો હતો, જેનો ઉપયોગ ઔદ્યોગિક હેતુ માટે થતો હોવાની આશંકા છે. આ મામલે કંપનીના જવાબદારો અને સપ્લાયર સામે વિવિધ કાયદાકીય કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે
vadodara urea scandal   સરકારી યુરિયાના ગેરકાયદે વપરાશનો ભાંડો ફૂટ્યો  ગ્રીનપ્લાય કંપની સામે કાર્યવાહી
Advertisement

Vadodara Urea Scandal:  વડોદરા જિલ્લાના સાવલી ખાતે આવેલી ગ્રીનપ્લાય (Greenply) કંપનીમાં સરકારી સબસિડીવાળા ખેતીના યુરિયાનો ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગ થતું હોવાનું ચોંકાવનારુ કૌભાંડ સામે આવ્યું છે. ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવેલી દરોડાની કાર્યવાહી દરમિયાન કંપનીના પરિસરમાંથી આશરે 10 મેટ્રિક ટન જેટલો શંકાસ્પદ યુરિયાનો જથ્થો મળી આવ્યો હતો, જે ખેડૂતો માટે ફાળવવામાં આવતું નીમ કોટેડ યુરિયા (Neem Coated Urea) હોવાનું લેબોરેટરી રિપોર્ટમાં પુરવાર થયું છે.

Tags :
Advertisement

.

×