Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

VADODARA : આજના સમયમાં અંગ્રેજોના જમાના જેવી સજા ટોક ઓફ ધી ટાઉન બની

VADODARA : વડોદરા તાલુકા પોલીસ મથક (VADODARA TALUKA POLICE STATION) પાછળ આવેલા પોલીસ ક્વાટર્સમાં ગણેશોત્સવ ટાણે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. શ્રીજીના વિસર્જન સમયે ડીજેના તાલે ગરબા ઘૂમતા પરિવારોથી એક અધિકારી ભારે આક્રોષિત થયા હતા. બાદમાં ડીજે બંધ કરાવીને પોલીસ...
vadodara   આજના સમયમાં અંગ્રેજોના જમાના જેવી સજા ટોક ઓફ ધી ટાઉન બની
Advertisement

VADODARA : વડોદરા તાલુકા પોલીસ મથક (VADODARA TALUKA POLICE STATION) પાછળ આવેલા પોલીસ ક્વાટર્સમાં ગણેશોત્સવ ટાણે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. શ્રીજીના વિસર્જન સમયે ડીજેના તાલે ગરબા ઘૂમતા પરિવારોથી એક અધિકારી ભારે આક્રોષિત થયા હતા. બાદમાં ડીજે બંધ કરાવીને પોલીસ પરિવારોને હાથમાં રાયફલ ઉંચકાવી દોડાવ્યા હોવાની ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે. આ મામલે ચર્ચાતા ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા તેમણે તપાસની સુચના આપી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પરંતુ આજના સમયમાં અંગ્રેજોના જમાનામાં આપતી સજા ની વાત બહાર આવતા પોલીસ તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×