ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : બે ક્રેડિટ સોસાયટીને ફડચામાં લઇ જવાની કાર્યવાહી શરૂ

VADODARA : સહકારી મંડળી કચેરી ઇ-બ્લોક, સાતમા માળે, કુબેર ભવન, કોઠી, વડોદરા ખાતે રૂબરૂ સંપર્ક કરી તે અંગેના આધાર- પુરાવા સહિત નોંધાવવું
05:38 PM Jan 27, 2025 IST | PARTH PANDYA
VADODARA : સહકારી મંડળી કચેરી ઇ-બ્લોક, સાતમા માળે, કુબેર ભવન, કોઠી, વડોદરા ખાતે રૂબરૂ સંપર્ક કરી તે અંગેના આધાર- પુરાવા સહિત નોંધાવવું

VADODARA : પહેલા કિસ્સામાં ધી ન્યુ સમા કો.ઓપ.ક્રેડિટ સોસાયટી લી. ને જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ વડોદરાની કચેરીના તા. ૦૧/૦૧/૨૦૨૫ ના અંતિમ હુકમથી સહકારી કાયદાની કલમ-૧૦૭ અને કલમ ૧૦૮ અન્વયે ફડચામાં લઇ જઇ સહકારી મંડળી વડોદરા દ્વારા ફડચા અધિકારી તરીકે ફડચા અને સહકારી અધિકારી નિમણૂંક કરવામાં આવી છે. કોઇપણ વયક્તિનું આ મંડળી પાસે લ્હેણું કે માંગણું બાકી હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયા તા. ૧૭/૦૧/૨૦૨૫ થી એક માસમાં સહકારી મંડળી કચેરીને રૂમ નં.૭૦૭, ઇ-બ્લોક, સાતમા માળે, કુબેર ભવન, કોઠી કમ્પાઉન્ડ, વડોદરા ખાતે રૂબરૂ સંપર્ક કરી તે અંગેના આધાર- પુરાવા સહિત નોંધાવવાનું રહેશે. સમય મર્યાદા બાદ કોઇ લ્હેણું કે માંગણું નોંધવામાં આવશે નહી. મંડળીના દફતરે થયેલ નોંધ મુજબ મંડળીને આટોપી લેવાની કાર્યવાહી આગળ ચલાવવામાં આવશે. જેની લાગતા વળગતાઓએ નોંધ લેવી આથી મંડળીના સભાસદો હિત ધરાવનારા સહકારી સંસ્થાઓ સરકારી/અર્ધસરકારી કચેરીઓ તથા જાહેર જનતાએ તેની નોંધ લેવા ફડચા અને સહકારી અધિકારી ફડચા નં.૩, સહકારી મંડળી કચેરી વડોદરાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

મંડળીને આટોપી લેવાની કાર્યવાહી આગળ ચલાવવામાં આવશે

બીજા કિસ્સામાં ધી ન્યુ સમા કો.ઓપ.ક્રેડિટ સોસાયટી લી. ને જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ વડોદરાની કચેરીના તા. ૦૭/૦૧/૨૦૨૫ ના અંતિમ હુકમથી સહકારી કાયદાની કલમ-૧૦૭ અને કલમ ૧૦૮ અન્વયે ફડચામાં લઇ જઇ સહકારી મંડળી વડોદરા દ્વારા ફડચા અધિકારી તરીકે ફડચા અને સહકારી અધિકારી નિમણૂંક કરવામાં આવી છે. કોઇપણ વયક્તિનું આ મંડળી પાસે લ્હેણું કે માંગણું બાકી હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયા તા. ૨૨/૦૧/૨૦૨૫ થી એક માસમાં સહકારી મંડળી કચેરીને રૂમ નં.૭૦૭, ઇ-બ્લોક, સાતમા માળે, કુબેર ભવન, કોઠી કમ્પાઉન્ડ, વડોદરા ખાતે રૂબરૂ સંપર્ક કરી તે અંગેના આધાર- પુરાવા સહિત નોંધાવવાનું રહેશે. સમય મર્યાદા બાદ કોઇ લ્હેણું કે માંગણું નોંધવામાં આવશે નહી. મંડળીના દફતરે થયેલ નોંધ મુજબ મંડળીને આટોપી લેવાની કાર્યવાહી આગળ ચલાવવામાં આવશે. જેની લાગતા વળગતાઓએ નોંધ લેવી આથી મંડળીના સભાસદો હિત ધરાવનારા સહકારી સંસ્થાઓ સરકારી/અર્ધસરકારી કચેરીઓ તથા જાહેર જનતાએ તેની નોંધ લેવા ફડચા અને સહકારી અધિકારી ફડચા નં.૩, સહકારી મંડળી કચેરી વડોદરાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો --- VADODARA : વડોદરાવાસીઓને પાલિકાના બજેટમાં રસ પડ્યો, જાણો કારણ

Tags :
creditgoGujarat FirstGujarat NewsGujarati NewsinsolvencyprocesssocietyThrewTwoVadodara
Next Article