ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Valsad નગરપાલિકામાં વોર્ડ નંબંર 2માં બીજેપીને વોટ આપતો વીડિયો થયો વાયરલ

Valsad: વલસાડ જિલ્લામાં આજે 3 નગરપાલિકાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. વલસાડ નગર પાલિકામાં વોર્ડ નંબર 2 નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
11:17 AM Feb 16, 2025 IST | VIMAL PRAJAPATI
Valsad: વલસાડ જિલ્લામાં આજે 3 નગરપાલિકાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. વલસાડ નગર પાલિકામાં વોર્ડ નંબર 2 નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
Valsad Municipality Election
  1. વોર્ડ નં. 2માં ભાજપને વોટ આપતો વીડિયો આવ્યો સામે
  2. ભાજપની પેનલને વોટ આપતો વીડિયો વાયરલ થતા ચકચાર
  3. ગુજરાત ફર્સ્ટ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી

Valsad: વલસાડ જિલ્લામાં આજે 3 નગરપાલિકાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. વલસાડ નગર પાલિકામાં વોર્ડ નંબર 2 નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વોર્ડ નંબર 2 માં ભાજપને વોટ આપતાનો હોવાનો વીડિયો વાયરલ થયાં છે. ભાજપની પેનલને વોટ આપતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. બુથના અંદર મોબાઈલ લઈ જઈ ભાજપને વોટ આપતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ પણ વાંચો: જૂનાગઢમાં 2,29,116 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, જાણો વિગતવાર અપડેટ

મતદાર ફોન લઈને મતદાન બુથ અંદર કેવી રીતે ઘૂસ્યો?

નોંધનીય છે કે, આવો વીડિયો વાયરલ થતાં વિપક્ષે અનેક પ્રકારના આક્ષેપો લગાવ્યાં છે. સૌથી મોટી વાત તો એ છે, મતદાન સમયે ફોન લઈ જવા દેવામાં આવતો નથી, તો પછી આ મતદાર પોતાનો ફોન લઈને મતદાન બુથ અંદર કેવી રીતે ઘૂસ્યો? આવા સવાલો થવા અત્યારે સામાન્ય છે. કારણે કે, અહીં વ્યવસ્થા પર પણ અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. આવી રીતે બેદરકારી કેમ કરવામાં આવી છે. આખરે આ મતદાર કોણ હતો જેણે વોટીંગનો વીડિયો બનાવ્યો અને પછો તેને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો છે.

આ પણ વાંચો: Gujarat Local Elections: બોટાદની ગઢડા નગરપાલિકાની 24 બેઠકો પર મતદાન

વલસાડમાં છેલ્લા બે કલાકમાં ધીમી ગતિએ થઈ રહ્યું છે મતદાન

વલસાડમાં પણ મતદાન થઈ રહ્યું છે. પરંતુ મહત્વની વાત એ છે કે, અહીં છેલ્લા બે કલાકમાં ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે. વલસાડમાં છેલ્લા બે કલાકમાં ધીમી ગતિનું મતદાન નોંધાયું છે. વલસાડ નગરપાલિકા 4.43 ટકા મતદાન થયું છે. પારડી નગરપાલિકા 6.41 ટકા મતદાન અને ધરમપુર નગરપાલિકા 7.25 ટકા મતદાન થયું છે. આ મતદાન છેલ્લા બે કલાકમાં નોંધાયુ છે.

નોંધઃ ગુજરાત ફર્સ્ટ ન્યુઝ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
GujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsValsad MunicipalityValsad Municipality ElectionValsad Municipality NewsValsad Municipality Ward No 2Valsad Viral VideVideo of voting for BJP panelvoting for BJP panelVoting Video
Next Article