Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vibrant Gujarat Startup: સિગ્મા યુનિવર્સિટીના 'રેવા વેવ્સ' સ્ટાર્ટઅપની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી ખાસ પ્રશંસા

વાયબ્રન્ટ ગુજરાત 2026માં સિગ્મા યુનિવર્સિટીના ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ 'રેવા વેવ્સ'ની નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહિલા સશક્તિકરણ અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો બનાવવાના આ સ્ટાર્ટઅપના અભિગમને બિરદાવ્યો હતો.
vibrant gujarat startup  સિગ્મા યુનિવર્સિટીના  રેવા વેવ્સ  સ્ટાર્ટઅપની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી ખાસ પ્રશંસા
Advertisement

Vibrant Gujarat Startup: વડોદરા સ્થિત સિગ્મા યુનિવર્સિટીના સેડિક (SEDIC) સેન્ટર દ્વારા ઇન્ક્યુબેટ કરાયેલા સ્ટાર્ટઅપ 'રેવા વેવ્સ' માટે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પ્રદર્શન 2026 એક યાદગાર સિદ્ધિ બની રહ્યું છે. પ્રદર્શન દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે આ સ્ટાર્ટઅપના સ્ટોલની મુલાકાત લીધી હતી અને તેની સામાજિક અસરોને બિરદાવી હતી.

Tags :
Advertisement

.

×