Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Water storage :ગુજરાત સરકારની વિવિધ વિકાસકાર્યોની સૂચિમાં'જળસંચય'ને અગ્રતા

પાણી વાવવા,સંગ્રહવા અને વાવરવાના કામોને પ્રોત્સાહિત કરવાની સરકારની પ્રાથમિકતા
water storage  ગુજરાત સરકારની વિવિધ વિકાસકાર્યોની સૂચિમાં જળસંચય ને અગ્રતા
Advertisement
  • Water storage-જળસંચયમાં વધારો કરવા મહત્વનો નિર્ણય
  • ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી કરવામાં આવતા વિવિધ વિકાસકાર્યોની સૂચિમાં'જળસંચય'નો‌ સમાવેશ

     

  • જળસંગ્રહ ક્ષમતા વધારવાના, "કેચ ધ રેઈન" દ્વારા ભૂગર્ભ જળસંગ્રહમાં વધારો અને રેઈન વૉટર હાર્વેસ્ટિંગના વિકાસના કામ માટે રૂ.૫૦ લાખની જોગવાઈ..જળસંચયના સૂચવાયેલા વિકાસ કાર્યોમાં એક કામ માટે રૂ. ૫ લાખની નાણાકીય મર્યાદા

Tags :
Advertisement

.

×