Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Godhra: ગુનેગારને સજા આપવાનું કામ કોનું છે? યુવકને કાર સાથે બાંધી મારપીટ કરવા મામલે પોલીસની કાર્યવાહી

પોલીસે ચોરી કરનાર યુવક સામે ગુનો નોંધી અટકાયત કરી યુવકને ગાડી સાથે ફેરવનાર બે વ્યક્તિઓને પણ હરકત કરવી પડી ભારે ગાડીના બોનેટ ઉપર બાંધનાર બે વ્યક્તિઓની પણ ધરપકડ કરી Godhra: ગોધરામાં એક યુવકને કારના બોનેટ પર બાંધીને માર માર્યો...
godhra  ગુનેગારને સજા આપવાનું કામ કોનું છે  યુવકને કાર સાથે બાંધી મારપીટ કરવા મામલે પોલીસની કાર્યવાહી
Advertisement
  1. પોલીસે ચોરી કરનાર યુવક સામે ગુનો નોંધી અટકાયત કરી
  2. યુવકને ગાડી સાથે ફેરવનાર બે વ્યક્તિઓને પણ હરકત કરવી પડી ભારે
  3. ગાડીના બોનેટ ઉપર બાંધનાર બે વ્યક્તિઓની પણ ધરપકડ કરી

Godhra: ગોધરામાં એક યુવકને કારના બોનેટ પર બાંધીને માર માર્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ગોધરા (Godhra)માં યુવકને કાર સાથે બાંધી વીડિયો વાયરલ કરવા મામલે પોલીસે ચોરી કરનાર યુવકની ધરપકડ કરી છે. એક યુવકને ગાડી સાથે ફેરવનાર બે વ્યક્તિઓને પણ હરકત કરવી પડી ભારે છે. ગોધરા પોલીસે ગાડીના બોનેટ ઉપર બાંધનાર બે વ્યક્તિઓની પણ ધરપકડ કરી છે. મહત્વનુ છે કે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમા એક યુવકને કારના બોનેટ પર બાંધી ફેરવવામાં આવ્યો હતો. જેને લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી આગળની તજવીજ હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×