Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

World Environment Day : પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ તરફ રાજ્યની મહત્વપૂર્ણ વિશેષ પહેલ

“વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ તરફ રાજ્યની વિશેષ પહેલ રાજ્યભરમાં તા. ૨૨ મે-૨૦૨૫થી શરૂ કરાયેલા અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૫.૭૦ લાખ કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરાયો અભિયાનના ભાગરૂપે અત્યાર સુધીમાં ૬૬ હજારથી વધુ નાગરિકો ૧૩૦૦ થી...
world environment day   પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ તરફ રાજ્યની મહત્વપૂર્ણ વિશેષ પહેલ
Advertisement
  • “વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ તરફ રાજ્યની વિશેષ પહેલ
  • રાજ્યભરમાં તા. ૨૨ મે-૨૦૨૫થી શરૂ કરાયેલા અભિયાન હેઠળ
    અત્યાર સુધીમાં ૫.૭૦ લાખ કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરાયો
  • અભિયાનના ભાગરૂપે અત્યાર સુધીમાં ૬૬ હજારથી વધુ નાગરિકો ૧૩૦૦ થી વધુ કાર્યક્રમોમાં સહભાગી થયા
  •  “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ સાથે તા. ૨૨ થી ૫ જૂન ૨૦૨૫ સુધી અભિયાન યોજાશે
    અભિયાનને સફળ બનાવવા વન વિભાગ, GPCB, GEMI સહિત વિવિધ સંસ્થાઓ સહભાગી

Tags :
Advertisement

.

×