Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

GIFT Cityમાં World Tourism Day 2026ની ઉજવણી, DyCM હર્ષભાઈ સંઘવી રહ્યા હાજર

ગાંધીનગરની GIFT Cityમાં World Tourism Day 2026ની ઉજવણી દરમિયાન ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને નવી દિશા આપવા અંગે ચર્ચા થઈ. કાર્યક્રમમાં હોમસ્ટે અને સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાના મુદ્દે ખાસ ધ્યાન ખેંચાયું. આ દરમિયાન ગાંધીનગરમાં યોજાનારી એક મોટી ફિટનેસ ઈવેન્ટનો પણ ઉલ્લેખ થયો
gift cityમાં world tourism day 2026ની ઉજવણી  dycm હર્ષભાઈ સંઘવી રહ્યા હાજર
Advertisement

World Tourism Day 2026: ગાંધીનગરની GIFT City (GIFT City) ખાતે World Tourism Day 2026 નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર (Tourism Sector)ના વિકાસ, નવી તકો અને પ્રવાસન સાથે જોડાયેલા વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×