SMC દ્વારા ગોંડલ શહેરમાં વર્લી મટકાના જુગારના ઘેરા પડઘા પડ્યા, 6 પોલીસ કર્મચારીની ફેર બદલી
એક મહિલા પોલીસ સહિત 6 પોલીસ કર્મચારીઓ ની સામુહિક બદલી ધર્મીષ્ઠાબેન માઢક ગોંડલ શહેર માંથી પડધરી બદલી. મોહિતભાઈ સિંધવ ગોંડલ સીટી માંથી ધોરાજી બદલી. વિપુલભાઈ ગુજરાતી ગોંડલ સીટી માંથી પાટણવાવ બદલી. જયસુખભાઈ ગરાંભડિયા ગોંડલ સીટી માંથી ભયાવાદર બદલી કરવામાં...
Advertisement
- એક મહિલા પોલીસ સહિત 6 પોલીસ કર્મચારીઓ ની સામુહિક બદલી
- ધર્મીષ્ઠાબેન માઢક ગોંડલ શહેર માંથી પડધરી બદલી.
- મોહિતભાઈ સિંધવ ગોંડલ સીટી માંથી ધોરાજી બદલી.
- વિપુલભાઈ ગુજરાતી ગોંડલ સીટી માંથી પાટણવાવ બદલી.
- જયસુખભાઈ ગરાંભડિયા ગોંડલ સીટી માંથી ભયાવાદર બદલી કરવામાં આવી.
- હાર્દિકભાઈ કેરાળિયા ગોંડલ શહેર માંથી જામકંડોરણા બદલી કરવામાં આવી.
- રાજદીપસિંહ જાડેજા ગોંડલ શહેર માંથી હેડ ક્વાર્ટર માં મુકવામાં આવ્યા.
ગોંડલ શહેરમાં સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા બાદ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર ગોંડલ શહેર માં માંડવી ચોક પોલીસ ચોકી નજીક 12 ઓગસ્ટના દિવસે વર્લી મટકા (આંકડા)નો જુગાર રમતા 15 ઇસમોને SMC એ ઝડપી પાડ્યા હતા ત્યાર બાદ ગોંડલ શહેર પોલીસ કર્મીઓની રાજકોટ જિલ્લા SP દેરા ફેર બદલી કરવામાં આવી.
ગોંડલ શહેર પોલીસ માં ફરજ બજાવતા એક મહિલા પોલીસ કર્મચારી સહિત 6 પોલીસ કર્મચારીઓ મળીને રાજકોટ જિલ્લા SP જયપાલસિંહ રાઠોડ દ્વારા સામુહિક બદલી કરતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી.
Advertisement
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
Advertisement
આ પણ વાંચો : Ahmedabad Crime News : માધુપુરામાં સામાન્ય ઝગડામાં અંગત અદાવત રાખી યુવકની હત્યા, 4 ની ધરપકડ


