ચૂંટણીના રિઝલ્ટ પહેલા AAPઉમેદવારની રાજસ્થાનથી અટકાયત
જામનગર દક્ષિણ (Jamnagar South)બેઠકના ઉમેદવાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર (AAP candidate) વિશાલ ત્યાગીની (vishal Tyagi)અટકાયત કરવામાં આવી છે. વિશાલ ત્યાગીની રાજસ્થાન ખાતેથી ગુજરાત ATS દ્વારા અટકાયત કરવામાં આવી છે. પાપ્ત માહિતી અનુસાર ત્યાગી રાજ્સ્થાન પોતાના દિકરાની માનતા પૂરૂ કરવા ત્યાં ગયો હતો અને તેને ત્યાંગી ATS અટકાયત કરી છે. AAP ઉમેદવાર વિશાલ ત્યાગીની અટકાયતજામનગરમાં દક્ષિણ બેઠક પર તેઓ ચૂંટણી લડી છે તેમને à
Advertisement
જામનગર દક્ષિણ (Jamnagar South)બેઠકના ઉમેદવાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર (AAP candidate) વિશાલ ત્યાગીની (vishal Tyagi)અટકાયત કરવામાં આવી છે. વિશાલ ત્યાગીની રાજસ્થાન ખાતેથી ગુજરાત ATS દ્વારા અટકાયત કરવામાં આવી છે. પાપ્ત માહિતી અનુસાર ત્યાગી રાજ્સ્થાન પોતાના દિકરાની માનતા પૂરૂ કરવા ત્યાં ગયો હતો અને તેને ત્યાંગી ATS અટકાયત કરી છે.
AAP ઉમેદવાર વિશાલ ત્યાગીની અટકાયત
જામનગરમાં દક્ષિણ બેઠક પર તેઓ ચૂંટણી લડી છે તેમને આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી હતી. મળતી વિગતો અનુસાર છેતરપિંડીના કેસમાં વિશાલ ત્યાગી ફરાર હતો. અને તેને રાજસ્થાનથી ગુજરાત ATSએ અટકાયત કરી છે.
છેતરપિંડીના કેસમાં વિશાલ ત્યાગીની અટકાયત
વિશાલ ત્યાગી સામે સાડા ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જામનગરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ભાવીન નકુમ નામના વ્યકિતએ ફરીયાદ નોંધાવી હતી કે, વિશાલ ત્યાગીના કાર્યક્રમમાં આર્ટિફિશિયલ ફ્લાવર લગાવવાનું કામ રાખ્યું હતું, જે કામ કર્યા બાદ વિશાલ ત્યાગીએ કામના 25 હજાર રૂપિયા અને ત્રણ લાખના આર્ટિફિશિયલ ફ્લાવર પરત ન આપવાની જે બાબતે તેની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.