ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોંગ્રેસના વધુ 37 ઉમેદવારોના નામ જાહેર, જાણો કોને મળી ટિકિટ

ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)દ્વારા ઉમેદવારોની(Candidates)વધુ સાતમી યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ તરફથી 37 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહને ટિકિટ આપવામાં આવી છે. આ વખતે કોંગ્રેસે 4 સિટિંગ એમએલએની ટિકિટ આપવામાં આવી છે.કોંગ્રેસે આજે જાહેર કરેલા ઉમેદવારપાલનપુર-મહેશ પટેલદિયોદર- શિવાભાઈ ભૂરિયાકà
01:12 PM Nov 16, 2022 IST | Vipul Pandya
ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)દ્વારા ઉમેદવારોની(Candidates)વધુ સાતમી યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ તરફથી 37 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહને ટિકિટ આપવામાં આવી છે. આ વખતે કોંગ્રેસે 4 સિટિંગ એમએલએની ટિકિટ આપવામાં આવી છે.કોંગ્રેસે આજે જાહેર કરેલા ઉમેદવારપાલનપુર-મહેશ પટેલદિયોદર- શિવાભાઈ ભૂરિયાકà

ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)દ્વારા ઉમેદવારોની(Candidates)વધુ સાતમી યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ તરફથી 37 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહને ટિકિટ આપવામાં આવી છે. આ વખતે કોંગ્રેસે 4 સિટિંગ એમએલએની ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસે આજે જાહેર કરેલા ઉમેદવાર

પાલનપુર-મહેશ પટેલ
દિયોદર- શિવાભાઈ ભૂરિયા
કાંકરેજ- અમૃતભાઈ ઠાકોર
ઊંઝા- અરવિંદભાઈ પટેલ
વિસનગર- કિરીટ પટેલ
બેચરાજી- ભોપાજી ઠાકોર
મહેસાણા-પી.કે.પટેલ
ભીલોડા-રાજુ પારગી
બાયડ-મહેન્દ્રસિંહ વાઘેલા
પ્રાંતિજ-બેચરસિંહ રાઠોડ
દહેગામ-વખતસિંહ ચૌહાણ
ગાંધીનગર(ઉ)-વિરેન્દ્રસિંહ વાઘેલા
વિરમગામ- લાખાભાઈ ભરવાડ
સાણંદ- રમેશભાઈ કોળી
નારણપુરા-સોનલબેન પટેલ
મણિનગર-સી.એમ.રાજપૂત
અસારવા-વિપુલ પરમાર
ધોળકા-અશ્વીન રાઠોડ
ધંધુકા-હરપાલસિંહ ચુડાસમા
ખંભાત-ચિરાગ પટેલ
પેટલાદ-ડૉ.પ્રકાશ પરમાર
માતર-સંજય પટેલ
મહેમદાબાદ-જૂવાનસિંહ
ઠાસરા- કાંતિ પરમાર
કપડવંજ-કાળા ડાભી
બાલાસિનોર- અજીતસિંહ ચૌહાણ
લુણાવાડા-ગુલાબસિંહ
સંતરામપુર-ગેંડલભાઈ ડામોર
શહેરા-કાથુભાઈ પારગી
ગોધરા-રસ્મિતાબેન ચૌહાણ
કાલોલ-પ્રભાતસિંહ
હાલોલ-રાજેન્દ્ર પટેલ
દાહોદ- હર્ષદભાઈ નિનામા
સાવલી-કુલદીપસિંહ રાઉલજી
વડોદરા-ગુણવંતરાય પરમાર
પાદરા-જશપાલસિંહ પઢિયાર
કરજણ- પ્રિતેશ પટેલ
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન
ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 89 સીટો પર 1 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 93 સીટો પર મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરે ગુજરાત ચૂંટણીનું પરિણામ જાહેર થશે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો- વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલે નોંધાવી ઉમેદવારી, જાહેર કર્યું અલગ ઘોષણાપત્ર
Tags :
GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratElections2022GujaratFirst
Next Article