ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દાહોદ જિલ્લાની 6 પૈકી 4 બેઠક પર ભાજપે ગત વખતના ચારેય ઉમેદવારને રિપીટ કર્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં દાહોદ વિધાનસભામાં સમાવેશ કુલ છ બેઠકોમાંથી ચાર બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. આ તમામ ચાર ઉમેદવારોને ભાજપે રિપિટ કર્યા છે. દાહોદ જિલ્લાની કુલ છ બેઠકો પર ભાજપે  ચાર નામ  જાહેર  કર્યા
02:05 PM Nov 10, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં દાહોદ વિધાનસભામાં સમાવેશ કુલ છ બેઠકોમાંથી ચાર બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. આ તમામ ચાર ઉમેદવારોને ભાજપે રિપિટ કર્યા છે. દાહોદ જિલ્લાની કુલ છ બેઠકો પર ભાજપે  ચાર નામ  જાહેર  કર્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં દાહોદ વિધાનસભામાં સમાવેશ કુલ છ બેઠકોમાંથી ચાર બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. આ તમામ ચાર ઉમેદવારોને ભાજપે રિપિટ કર્યા છે. 
દાહોદ જિલ્લાની કુલ છ બેઠકો પર ભાજપે  ચાર નામ  જાહેર  કર્યા 
દાહોદ જિલ્લાની વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે દાહોદ જિલ્લાની કુલ છ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીમાં તમામ બેઠકો પરથી કેટલાય ચુંટણી વાંચછુઓએ ટિકિટ મેળવવા માટે દાવેદારી નોંધાવી હતી. ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ વિધાનસભામાં સમાવિષ્ટ કુલ છ વિધાનસભા પૈકી ફતેપુરા, લીમખેડા, દાહોદ અને દેવગઢ બારીઆ વિધાનસભાના ઉમેદવાર જાહેર કરવામા આવ્યાં છે.
૧૩૪- દેવગઢ બારીઆ વિઘાનસભા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહે થતાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરતા જેમાં દેવગઢબારિયા 134 વિધાનસભાની બેઠક ઉપર બચુભાઈ મગનભાઈ ખાબડનો ફરીથી નામ જાહેર થતાં કાર્યકર્તાઓમાં ખુશીની લહેર સવાઈ હતી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી નામ જાહેર થયેલા ઉમેદવાર બચુભાઈ મગનભાઈ ખાબડને ફૂલહાર પહેરાવી તેમના નામના વધામણા કર્યા હોય તેમ જ રહ્યું હતું ત્યારે બીજી તરફ ચાલુ ધારાસભ્ય બચુભાઈ ખાબડનું નામ જાહેર થતાં જ કેટલાક ટિકિટ વાતચકોમાં ક્યાં મન દુઃખ થયું હોવાનું પણ જોવાઈ રહ્યું હતું ત્યારે હાલ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે રહી ચૂકેલા અને હાલના ધારાસભ્ય તરીકે ચાલુ જેવા બચુભાઈ મગનભાઈ ખાબડનું નામ જાહેર થતાં વિરોધ પક્ષમાં પણ સાપો પડી ગયો હોય તેમ જવાઈ રહ્યું છે
બચુભાઈ ખાબડનો અત્યાર સુધીનો રાજનેતીક પ્રવાસ
નામ:- બચુભાઈ મગનભાઈ ખાબડ 
સરનામું:-  મું.પો.પીપેરો તા.ઘાનપુર  જી.દાહોદ 
મો.નંબર:-    ૯૪૨૬૦૧૮૮૯૩
જન્મ તારીખ :-  ૦૧/૦૪/૧૯૫૫
 જાતિ :-          બક્ષીપંચ(કોળી)
અભ્યાસ :-      ઓલ્ડ એસ.એસ.સી
વ્યવસાય:-      ખેતી,સામાજીક સેવા,શૈક્ષણિક ક્ષેત્રે બહોળો અનુભવ 

રાજકીય ઉદગમ:  ૧૫ વર્ષ સઘી પીપેરો ગામના સરપંચ તરીકેની કામગીરી કરેલ છે 
  • તાલુકા પંચાયત લીમખેડાના કારોબારી ચેરમેન તરીકે કાર્ય કરેલ છે
  • તાલુકા પંચાયત ઘાનપુરના ઉપ પ્રમુખ તરીકે કામગીરી કરેલ છે 
  • ૩ વર્ષ સુઘી  ભારતીય જનતા પાર્ટી  દાહોદ જીલ્લાના ઉપ પ્રમુખ તરીકે કામગીરી કરેલ છે 
  • ૬ વર્ષ સુઘી ભારતીય જનતા પાર્ટી દાહોદ જીલ્લા પ્રમુખ તરીકે કામગીરી કરી છે
  • પ્રમુખ તરીકેની કામગીરી દરમ્યાન દાહોદ જીલ્લાની ૬ માંથી ૬ વિઘાનસભાની બેઠકો જીતાડવામાં મહત્વની ભુમિકા ભજવી સબળ નેતૃત્વ  પુરૂ  પાડેલ  છે.
  • ૨૦૦૨ થી ૨૦૦૭ સુઘીદેવગઢ બારીઆ ના ઘારાસભ્ય  તરીકે રહી ચુકેલ છું
  • ૨૦૦૭ થી ૨૦૧૨ સુઘી ૫ક્ષના દરેક કાર્યક્રમો ,સંગઠનના હોદાઓ ૫ર સક્રિય ભુમિકા ભજવી સબળ નેતૃત્વ  પુરૂ પાડેલ છે.
  • ૨૦૧૨ ની વિઘાનસભા ચુંટણીમાં હરીફ ઉમેદવારને ૮૩૭૫૩ મતો થી માત આપી ગુજરાતમાં બીજા નંબરની લીડ પ્રાપ્ત કરેલ છે.અને  આંનદીબેન સરકારમાં રાજય સરકારના મંત્રી તરીકે રહીયા.
  • ૨૦૧૭ ની વિઘાનસભાની ચુંટણીમાં હરીફ ઉમેદવારને ૪૫૬૯૪ મતો થી માત આપી 
  • વિજયભાઇ રૂપાણીની સરકારમાં રાજય કક્ષાના મંત્રી તકીરે ૨૦૨૧ સુઘી રહીયા. અને હાલ ચાલુ ઘારાસભ્ય તરીકે...
  • દેવગઢ બારીઆ વિઘાનસભા મત વિસ્તારમાં બક્ષીપંચચ આઘારીત છે.મોટા ભાગ ની (૮૦%) વસ્તી બક્ષીપંચ  કોળી સમાજ ની હોઈ જેથી સમાજ ઉ૫ર પ્રભુત્વ ઘરાવે છે
આ પણ વાંચો-   ભાજપની યાદીમાં 39 પાટીદાર, 9 બ્રાહ્મણ, 6 ક્ષત્રિય, મોટા માર્જિનથી જીતનારા ચહેરાઓને ફરી ટિકિટ આપી

ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.




Tags :
DahodDevgarhBariaElection2022GujaratElectionGujaratElection2022GujaratFirst
Next Article