ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુરેન્દ્રનગરમાં બાળકીની સ્પીચથી વડાપ્રધાનશ્રી મોદી થયા આશ્ચર્યચકિત, જુઓ VIDEO

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. વડાપ્રધાનશ્રીએ આજે સુરેન્દ્રનગર, જંબુસર અને નવસારીમાં જનસભા સંબોધી હતી. સુરેન્દ્રનગરના (Surendranagar) જંબુસરમાં સભા દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી એક બાળકીને મળ્યા હતા.હળવાશના મૂડમાં દેખાયાઆ બાળકીએ એક મિનિટમાં જે ભાજપની વિકાસગાથા સંભળાવી જેનાથી વડાપ્રધાન ખà
01:14 PM Nov 21, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. વડાપ્રધાનશ્રીએ આજે સુરેન્દ્રનગર, જંબુસર અને નવસારીમાં જનસભા સંબોધી હતી. સુરેન્દ્રનગરના (Surendranagar) જંબુસરમાં સભા દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી એક બાળકીને મળ્યા હતા.હળવાશના મૂડમાં દેખાયાઆ બાળકીએ એક મિનિટમાં જે ભાજપની વિકાસગાથા સંભળાવી જેનાથી વડાપ્રધાન ખà
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. વડાપ્રધાનશ્રીએ આજે સુરેન્દ્રનગર, જંબુસર અને નવસારીમાં જનસભા સંબોધી હતી. સુરેન્દ્રનગરના (Surendranagar) જંબુસરમાં સભા દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી એક બાળકીને મળ્યા હતા.
હળવાશના મૂડમાં દેખાયા
આ બાળકીએ એક મિનિટમાં જે ભાજપની વિકાસગાથા સંભળાવી જેનાથી વડાપ્રધાન ખુબ આકર્ષિત થયાં હતા જે તેમના ચહેરા પર સ્પષ્ટ જણાતું હતુ. સામાન્ય રીતે એક તરફ વડાપ્રધાન પદની ગંભીરતા અને ચૂંટણી પ્રચારની જવાબદારી નરેન્દ્રભાઈ મોદીના ચહેરા પર દેખાતી હોય છે પણ આ બધાથી ઈતર બાળકી સાથે વડાપ્રધાન પોતે ખુબ જ હળવાશથી વાત કરતા જોવા મળ્યા હતા.
PMશ્રીની નાની મિત્ર
સુરેન્દ્રનગરમાં સભા દરમિયાન આરાધ્યા નામની બાળકી મોદીજીની નાની મિત્ર બની ગઈ હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી બાળકીને મળી અને ઓટોગ્રાફ્સ પણ આપ્યો હતો. PMએ બાળકી અને તેમના પરિવારને સ્ટેજ નજીક બોલાવી અને ઓટોગ્રાફ્સ આપ્યો હતો.
બાળકીની કવિતા
વડાપ્રધાનશ્રી સામે બાળકીએ ભાજપની કામગીરીનું વર્ણન કરતી કવિતા રજૂ કરી હતી. તે આ પ્રમાણે હતી કે,  ભાજપ.... ભાજપ.... ભાજપ.... આજે દરેક વાતની શરૂઆત થાય છે ભાજપથી, આજે દરેક ચર્ચાનો અંત થાય છે ભાજપથી ભાજપને ઝૂકાવવા જાત જાતની રમતો રમાય છે, આ વિકાના પંથે ચાલતી ભાજપને કોઇ નહીં ઝૂકાવી શકે. કારણ કે, કર્ફ્યૂને ભૂતકાળ કોણ બનાવે ભાજપ, 370ની કલમ કોણ હટાવે ભાજપ, નર્મદાને નળ સુધી કોણ પહોંચાડે ભાજપ, આયોધ્યામાં રામ મંદિર કોણ બનાવે ભાજપ, સ્ટેચ્યૂ ઓફ યુનિટિની ઊંચાઇ અને પાવાગઢમાં 500 વર્ષે ધજા કોણ ફરકાવે ભાજપ, કોરોનામાં 200 કરોડ ફ્રી વેક્સિન કોણ અપાવે ભાજપ, સમગ્ર ગુજરાતનો એક જ નારો અમને તો ગમશે જ ભાજપ, ફરી આવશે જ ભાજપ.
આ પણ વાંચો - આ વખતે ચૂંટણી ગુજરાતની જનતા લડે છે અને જુના બધા રેકોર્ડ તૂટવાના છે: વડાપ્રધાનશ્રી
આ પણ વાંચો - ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BJPDudhrejGirlPoemGujaratElections2022GujaratFirstNarendraModiPMModiImpressSurendranagar
Next Article