આ ચૂંટણીમાં આંધી ગુજરાત તરફ છે: પ્રવીણ તોગડીયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election)પ્રચાર પ્રસાર વચ્ચે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવીણ તોગડીયા (Praveen Togadia)પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન મીડિયાના સંબોધનમાં તાજેતરની ચૂંટણીમાં બધા જ રાજકીય પક્ષો હું સાચો હિન્દુ છું નો દાવો કરી હરીફાઈ કરી રહ્યા છે પરંતુ આ ચૂંટણી જીતેગા ગુજરાત લોકતંત્રમાં જનતા જીતે છે તેવું રટણ કરી ગુજરાતની જનતા ૮મી ડિસેમ્બરે લેખિતમાં જવાબ આપશે તેઓ કટાક્ષ કર્ય
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election)પ્રચાર પ્રસાર વચ્ચે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવીણ તોગડીયા (Praveen Togadia)પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન મીડિયાના સંબોધનમાં તાજેતરની ચૂંટણીમાં બધા જ રાજકીય પક્ષો હું સાચો હિન્દુ છું નો દાવો કરી હરીફાઈ કરી રહ્યા છે પરંતુ આ ચૂંટણી જીતેગા ગુજરાત લોકતંત્રમાં જનતા જીતે છે તેવું રટણ કરી ગુજરાતની જનતા ૮મી ડિસેમ્બરે લેખિતમાં જવાબ આપશે તેઓ કટાક્ષ કર્યો હતો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે કંઈક અલગ પ્રકારની હોવાના દાવાઓ ચાલી રહ્યા છે અને તે વચ્ચે પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક પ્રવીણ તોગડિયા સુરત થી અમદાવાદ ખાતે એક પ્રસંગમાં જઈ રહ્યા હતા તે દરમિયાન ભરૂચ નજીકથી પસાર થતાં ઝાડેશ્વર ચોકડી નજીક દક્ષિણ ગુજરાતના તેઓના સમર્થકોને મળ્યા હતા અને ઝાડેશ્વર ચોકડી નજીક પ્રવીણ તોગડિયાનું ફટાકડા ફોડી ફૂલહાર થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો અને આ સમયગાળા દરમિયાન પ્રવીણ તોગડિયાએ મીડિયા સમક્ષ સંબોધન કર્યું હતું જેમાં તેઓએ કહ્યું હતું
હાલમાં ચૂંટણીના મતદાન નો સમય આવી ગયો છે જીતેગા ગુજરાત લોકતંત્રમાં જનતા જીતે છે આ ચૂંટણીમાં બધા જ રાજકીય પક્ષો હું સાચો હિન્દુ છું નો દાવો કરી હરીફાઈ કરી રહ્યા છે નોટ ઉપર ગણપતિના અને લક્ષ્મીજીના ચિત્ર બાબતે તેમજ ૧૯૮૫ પછી ઠીક ઠીક માત્રામાં કામો પૂર્ણ થયા છે પણ બેરોજગારી મોંઘવારી ઘટાડવાનું કામ આવનારી ચૂંટાયેલી સરકાર કરે અને કઈ સરકાર જીતશે પણ હાલ તો ગુજરાતમાં આંધી દેખાય છે આઠમી સુધી રાહ જુઓ ગુજરાતની જનતા લેખિતમાં જ જવાબ આપશે તેઓ કટાક્ષ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવીણ તોગડિયાએ કર્યો હતો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


