Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Awiqli Insulin : ડાયાબિટીસના દર્દીઓ માટે મોટી ખુશખબર! હવે રોજ નહીં, અઠવાડિયામાં માત્ર એક જ વાર લેવું પડશે ઇન્સ્યુલિન

Awiqli Insulin : ડાયાબિટીસના દર્દીઓ માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. ડેનમાર્કની Novo Nordisk કંપનીએ ભારતમાં Awiqli નામનું દુનિયાનું પ્રથમ અઠવાડિયામાં એક વખત લેવાતું Basal Insulin લોન્ચ કર્યું છે. આ નવી દવા Type-1 અને Type-2 બંને પ્રકારના દર્દીઓ માટે ઉપયોગી છે અને રોજના ઇન્જેક્શનની જગ્યાએ વર્ષમાં માત્ર 52 ઇન્જેક્શનથી બ્લડ શુગર નિયંત્રણમાં રાખવામાં મદદ કરશે.
awiqli insulin   ડાયાબિટીસના દર્દીઓ માટે મોટી ખુશખબર  હવે રોજ નહીં  અઠવાડિયામાં માત્ર એક જ વાર લેવું પડશે ઇન્સ્યુલિન
Advertisement

Awiqli Insulin : ડાયાબિટીસ (Diabetes)ની સારવારમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું છે. ડેનમાર્ક (Denmark)ની જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની નોવો નોર્ડિસ્ક (Novo Nordisk)એ ભારતમાં Awiqli ઇન્સ્યુલિન આઇકોડેક (Insulin Icodec) લોન્ચ કર્યું છે. આ દુનિયાનું પ્રથમ એવું બેસલ ઇન્સ્યુલિન (Basal Insulin) છે, જેને અઠવાડિયામાં માત્ર એક જ વાર લેવાની જરૂર પડે છે. અત્યાર સુધી ડાયાબિટીસના દર્દીઓને દરરોજ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન (Injection) લેવા પડતા હતા, પરંતુ હવે નવી ટેક્નોલોજીના કારણે સારવાર વધુ સરળ બની શકે છે.

Tags :
Advertisement

.

×