Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Energy Drink Side Effects : તમારું બાળક પણ એનર્જી ડ્રિંક પીવે છે? તો થઇ જજો સાવધાન

Energy Drink Side Effects : એનર્જી ડ્રિંકને લઈને ચિંતાજનક ખુલાસાઓ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે શાળાઓની આસપાસ તેના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે, જ્યારે FSSAI એ મોટી બ્રાન્ડ્સને નોટિસ ફટકારી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ વધુ કેફીન અને ખાંડ ધરાવતા આ પીણાં હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધારી શકે છે.
energy drink side effects   તમારું બાળક પણ એનર્જી ડ્રિંક પીવે છે  તો થઇ જજો સાવધાન
Advertisement

Energy Drink Side Effects : તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે રાજ્યની તમામ શાળાઓના 500 મીટરના વિસ્તારમાં 'સ્ટિંગ' (Sting) જેવા એનર્જી ડ્રિંકના વેચાણ પર સખત પ્રતિબંધ (Ban) લગાવી દીધો છે. આ નિર્ણયના એક દિવસ પહેલા જ ફૂડ સેફ્ટી રેગ્યુલેટર 'FSSAI' દ્વારા પણ રેડ બુલ (Red Bull), પેપ્સિકો ઈન્ડિયા (PepsiCo India) અને કેમ્પા (Campa) જેવી દેશની મોટી બ્રાન્ડ્સને Show Cause Notice ફટકારવામાં આવી હતી. FSSAI નું સ્પષ્ટ કહેવું છે કે આ પ્રોડક્ટ્સના લેબલ પર 'એનર્જી ડ્રિંક' (Energy Drink) શબ્દનો ઉપયોગ ગ્રાહકોને ગેરમાર્ગે દોરનાર (Misleading) દાવો છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ ચેતવણી આપે છે કે આ પીણાંઓ એક નહીં પરંતુ અનેક ગંભીર બીમારીઓને નોતરે છે.

Tags :
Advertisement

.

×