Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Health Tips : ભ્રમ તૂટ્યો! 'લિમિટમાં દારૂ પીવો સુરક્ષિત છે' એવું વિચારતા હોવ તો વાંચી લો આ ચોંકાવનારો અહેવાલ

Health Tips : જો તમે એવું માનો છો કે રોજ થોડો દારૂ પીવાથી કોઈ નુકસાન થતું નથી, તો આ નવી રિસર્ચ તમારા માટે ચેતવણી સમાન છે. આંતરરાષ્ટ્રીય અભ્યાસ મુજબ દરરોજ માત્ર એક આલ્કોહોલિક ડ્રિંક પણ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ વધારી શકે છે, જે લાંબા ગાળે હાર્ટ એટેક, સ્ટ્રોક અને અન્ય ગંભીર હૃદયરોગનું જોખમ વધારી શકે છે.
health tips   ભ્રમ તૂટ્યો   લિમિટમાં દારૂ પીવો સુરક્ષિત છે  એવું વિચારતા હોવ તો વાંચી લો આ ચોંકાવનારો અહેવાલ
Advertisement

Health Tips : જો તમે એવું વિચારતા હોવ કે રોજ માત્ર એક નાનો પેગ કે ઓછી માત્રામાં દારૂ પીવાથી શરીરને કોઈ નુકસાન થતું નથી, તો તમારે સાવધ થઈ જવાની જરૂર છે. એક આંતરરાષ્ટ્રીય રિસર્ચ અનુસાર, દરરોજ માત્ર એક આલ્કોહોલિક ડ્રિંક (Alcoholic Drink) પણ તમારા સ્વાસ્થ્ય પર ગંભીર નકારાત્મક અસર કરી શકે છે. આ આદત વ્યક્તિનું બ્લડ પ્રેશર (Blood Pressure) અને કોલેસ્ટ્રોલ લેવલ (Cholesterol Level) વધારી શકે છે, જે આગળ જતાં હાર્ટ એટેક (Heart Attack) અને બ્રેઈન સ્ટ્રોક (Stroke) નું મુખ્ય કારણ બની શકે છે.

Tags :
Advertisement

.

×