1 મહિનામાં 8 થી 10 કિલો વજન ઘટાડવાની સરળ ટ્રીક50 ગ્રામ - કોથમીર4 ગ્રામ - આદુ25 ગ્રામ - કારેલા2 ચમચી - લીંબુનો રસ10 મીઠાં લીમડાના પાન2 ગ્રામ - સંચળ 2 ગ્લાસ - પાણીઉપર જણાવેલ તમામ સામગ્રીઓ મિક્સ કરી તેમાં 2 ગ્લાસ પણી ઉમેરી મિક્સરમાં તેનો જ્યૂસ બનાવી તેને ગરણીથી ગાળી લો. આ પીણાંને રોજસવારે ખાલી પેટ પીઓ. આ ડ્રીન્ક પીધા બાદ 30 મિનિટ સુધી કંઈજ ખાવું-પીવું નહીં. હવે ચાલો જણાવીએ આ ડ્રીન્કને નિયમિત પીવાના ફાયદા..આ ડ્રીન્કને નિયમિત પીવાના ફાયદા:1 મહિનામાં 8 થી 10 કિલો વજન ઘટશેપેટ અને જાંઘની ચરબી ઓગળશેથાઈરોઈડમાં ફાયદાકારક છેશુગર કંટ્રોલ કરે છેચર્મરોગ મટાડે છેબ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે