Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Brahmos Missile For Philippines: ચીનથી કંટાળેલા ફિલિપીંસે ભારત પાસે મદદનો હાથ લંબાવ્યો

Brahmos Missile For Philippines: ચીન (China) થી પરેશાન વધુ એક દેશ ભારત (India) ની શરણે આવ્યો અને મદદની પુકાર લગાવી છે. આ દેશ બીજો કોઈ દેશ નહીં પણ ફિલિપીંસ છે. વર્ષ 2022 માં ફિલિપીંસે (Philippines) ભારત સાથે સંરક્ષણ ક્ષેત્રે કુલ...
brahmos missile for philippines  ચીનથી કંટાળેલા ફિલિપીંસે ભારત પાસે મદદનો હાથ લંબાવ્યો

Brahmos Missile For Philippines: ચીન (China) થી પરેશાન વધુ એક દેશ ભારત (India) ની શરણે આવ્યો અને મદદની પુકાર લગાવી છે. આ દેશ બીજો કોઈ દેશ નહીં પણ ફિલિપીંસ છે. વર્ષ 2022 માં ફિલિપીંસે (Philippines) ભારત સાથે સંરક્ષણ ક્ષેત્રે કુલ 3131 કરોડનો કરાર કર્યો હતો. ત્યારે આજરોજ વિકટ પરિસ્થિતિમાં ભારતે (India) ફિલિપીંસ (Philippines) ને આ કરાર આધારિત મદદ મોકલી આપી છે.

Advertisement

  • Philippines એ ભારત પાસે મિસાઈલની મદદ માગી
  • Brahmos Missile ની ખાસિયતો

  • Philippines નાના-મોટા ટાપુઓનો સમૂહ

Advertisement

એક અહેવાલ અનુસાર, આજરોજ ભારતે (India) ફિલિપીંસ (Philippines) દેશને વિશ્વની સૌથી શક્તિશાળી મિસાઈલ બ્રહ્મોસ મિસાઈલ (Brahmos Missile) મોકલી આપી છે. જોકે ભારત કરતા ફિલિપીંસ (Philippines) દેશ 996 ટકા ક્ષેત્રફળ નાનું છે. તે ઉપરાંત ફિલિપીંસ (Philippines) ની વસ્તી કુલ 11.46 કરોડ છે. તે ઉપરાંત બ્રહ્મોસ મિસાઈસ (Brahmos Missile) ને ફિલિપીંસ સરહદો પર તૈનાત કરવામાં આવશે. ત્યાર બાદ ચીનના હુમલાને કાટેદાર ટક્કર આપવામાં આવશે. બ્રહ્મોસ સિમાઈલ (Brahmos Missile) વિશ્વના સૌથી વિનાશકારી મિસાઈલ (Brahmos Missile) ની યાદીમાં ટોચ પર આવે છે.

Advertisement

Brahmos Missileની ખાસિયતો

ત્યારે ફિલિપીંસને Anti-Ship અને Land Attack શળતાથી કરી શકે, તેવી મિસાઈલ (Brahmos Missile) આપવામાં આવી છે. કારણ કે... બ્રહ્મોસ મિસાઈલ (Brahmos Missile) ના 6 જેટલા અલગ સ્વરૂપ છે. બ્રહ્મોસ મિસાઈલ (Brahmos Missile) 1200 થી 3000 કિલો વજન સાથે 20 થી 28 ફૂટ લાંબી હોય છે. બ્રહ્મોસ મિસાઈલ (Brahmos Missile) 200 થી 300 કિલોના પરમાણુ બોમ્બને સરળતાથી દુશ્મનોની છાવણીમાં ફેંકી શકે છે. તે ઉપરાંત બ્રહ્મોસ મિસાઈલ (Brahmos Missile) દરિયાની સપાટીથી સહેજ ઉપ સરળતાથી ઉડી શકતી હોવાથી કોઈપણ દેશના રડાર સુરક્ષા તેને રોકી શકતી નથી.

Philippines નાના-મોટા ટાપુઓનો સમૂહ

ભૌગોલિક ક્ષેત્રે કિલિપીંસ (Philippines) દેશનો કુલ ભૂસ્તર વિસ્તાર 3,43,448 કિમી છે. કારણ કે... દક્ષિણી ચીની સમુદ્રમાં આવેલા નાના-મોટા 7641 ટાપુઓથી ફિલિપીંસ (Philippines) નો ભૂસ્તર વિસ્તાર નિર્માણ પામેલો છે. તો ફિલિપીંસ (Philippines) ની સરહદો તાઈવાન, જાપાન, પલાઉ, ઈંડોનેશિયા, મલેશિયા, વિયતનામ અને ચીન દેશ આવેલા છે. ત્યારે ફિલિપીંસ (Philippines) દેશે તેની વિકટ પરિસ્થિતિમાં ભારત પાસે અમેરિકાની Tomahawk Missile થી 2 ગણી વધુ ઝડપ ધરાવતી મિસાઈલ (Brahmos Missile) ની મદદ માગી છે.

આ પણ વાંચો: Israel Iran war: મહાયુદ્ધના એંધાણ! ઈઝરાયેલના હુમલાના જવાબમાં ઈરાને મિસાઈલો છોડી

આ પણ વાંચો: Israel Defense Forces: કોઈપણ હુમલાને અસફળ બનાવે છે ઈઝરાયેલ હવાઈ સુરક્ષા, જાણો કેવી રીત

આ પણ વાંચો: Israel Attack Iran: ઈઝરાયેલે ઈરાન પર કર્યો હુમલો, ન્યુક્લિયર પ્લાન્ટને બનાવ્યા નિશાન

Tags :
Advertisement

.