ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Doland Trump Firing: ડોનાલ્ડ ટ્રપ પર હુમલો કરનાર વ્યક્તિ તેમની જ રાજનૈતિક પાર્ટીનો થયો સાબિત

Doland Trump Firing: પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ Donald Trump ની હત્યા કરનારા આરોપીની ઓળખાળ સામે આવી છે. Doland Trump પર ગોળીબારના કરનારો આરોપી 20 વર્ષના Thomas Mattew Cooks છે. તો Thomas Mattew Cooks એ આજરોજ અમેરિકાના પેન્સિલ્વેનિયામાં Doland Trump પર જ્યારે...
04:15 PM Jul 14, 2024 IST | Aviraj Bagda
Doland Trump Firing: પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ Donald Trump ની હત્યા કરનારા આરોપીની ઓળખાળ સામે આવી છે. Doland Trump પર ગોળીબારના કરનારો આરોપી 20 વર્ષના Thomas Mattew Cooks છે. તો Thomas Mattew Cooks એ આજરોજ અમેરિકાના પેન્સિલ્વેનિયામાં Doland Trump પર જ્યારે...
Gunman who shot Donald Trump identified as 20-year-old Thomas Matthew Crooks

Doland Trump Firing: પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ Donald Trump ની હત્યા કરનારા આરોપીની ઓળખાળ સામે આવી છે. Doland Trump પર ગોળીબારના કરનારો આરોપી 20 વર્ષના Thomas Mattew Cooks છે. તો Thomas Mattew Cooks એ આજરોજ અમેરિકાના પેન્સિલ્વેનિયામાં Doland Trump પર જ્યારે ભાષણ આપી રહ્યા છે. ત્યારે Thomas Mattew Cooks તેમની પર ગોળીબાર કર્યો હતો. જેમાંથી એક ગોળી Doland Trump ના ડાબા કાનની ઉપરના ભાગમાંથી સ્પર્શીને જતી રહી હતીં.

જોકે આ ગોળીબારમાં Doland Trump હેમખેમ રીતે બચી ગયા છે.આંતરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો અનુસાર જાણવા મળ્યું છે કે Thomas Mattew Cooks એ 130 યાર્ડ દૂર સ્થિત મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની છત પર બેસીને Doland Trump પર ફાયરિંગ કર્યું હતું. અમેરિકન સિક્રેટ સર્વિસના સ્નાઈપર્સે તેને માથામાં ગોળી મારી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

Doland Trump રિપબ્લિકન પાર્ટીના નેતા પણ છે

પોલીસે ઘટનાસ્થળેથી એક AR-15 રાઈફલ જપ્ત કરી છે. તે ઉપરાંત આ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો, એમ સિક્રેટ સર્વિસના નિવેદનમાં જણાવાયું હતું. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. Thomas Mattew Cooks ના મતદાર રેકોર્ડ મુજબ તે એક નોંધાયેલ રિપબ્લિકન હતો. ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ આજરોજ એક નિવેદનમાં જણાવ્યું હતું. Doland Trump રિપબ્લિકન પાર્ટીના નેતા પણ છે.

આ પણ વાંચો: Video : ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરીંગ કરનાર હુમલાખોરનો વીડિયો આવ્યો સામે

Tags :
deadshotDolandDoland TrumpDoland Trump FiringFiringGujarat FirstInternationalShootshootingThomas MattewThomas Mattew CooksTrumpViral
Next Article