ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Honeymoon Famous Island: આ છે દુનિયાનો સૌથી સુંદર અને રોમેન્ટિક ટાપુ, હનીમૂન માટે કપલ્સ જાય છે ત્યાં

Honeymoon Famous Island: ધરતી પર અનેક એવા લોકપ્રિય શહેરો , ગામડાઓ અને સમુદ્ર કિનારે આવેલા નાના Bora Bora Island ઓ છે. આવા સ્થળો કુદરતી સૌંદર્ય માટે એક આગવી ઓળખ ધરાવે છે. ત્યારે પ્રસાંત મહાસાગરની નજીક બોરા બોરા કરીને એક Bora...
08:40 PM Jul 09, 2024 IST | Aviraj Bagda
Honeymoon Famous Island: ધરતી પર અનેક એવા લોકપ્રિય શહેરો , ગામડાઓ અને સમુદ્ર કિનારે આવેલા નાના Bora Bora Island ઓ છે. આવા સ્થળો કુદરતી સૌંદર્ય માટે એક આગવી ઓળખ ધરાવે છે. ત્યારે પ્રસાંત મહાસાગરની નજીક બોરા બોરા કરીને એક Bora...
amazing island bora bora island with natural beauty

Honeymoon Famous Island: ધરતી પર અનેક એવા લોકપ્રિય શહેરો , ગામડાઓ અને સમુદ્ર કિનારે આવેલા નાના Bora Bora Island ઓ છે. આવા સ્થળો કુદરતી સૌંદર્ય માટે એક આગવી ઓળખ ધરાવે છે. ત્યારે પ્રસાંત મહાસાગરની નજીક બોરા બોરા કરીને એક Bora Bora Island આવેલું છે. આ Bora Bora Island લેની સુંદરતા અને સાદગી માટે વિશ્વ સ્તરે લોકપ્રિય છે. જોકે આ Bora Bora Island ને લઈને અનેક દંતકથાઓ આવેલી છે.

તો દરેક Travellers એ Bora Bora Island ની મુલાકાત લેવાની ભલામણ કરે છે. તે ઉપરાંત દરેક દંપતી પોતાના લગ્ન જીવન દરમિયાન Honeymoon માટે Bora Bora Island અન્ય સ્થળો કરતા સૌથી વધુ લોકપ્રિય છે. અહીંના દરિયા કિનારા અને લીલાછમ જંગલો પ્રવાસીઓને મોહિત કરે છે. પ્રવાસીઓ Bora Bora Island ને વિશ્વના સૌથી સુંદર Island ઓમાં સામેલ કરે છે. Bora Bora Island પર દુનિયાભરમાંથી પ્રવાસીઓ રજાઓ પસાર કરવા આવે છે.

Bora Bora ને પ્રવાસીઓ સ્વર્ગ સાથે સરખાવે

Bora Bora Island ફ્રેન્ચ પોલિનેશિયાના એક ભાગમાં સ્થિત છે. Bora Bora Island ને પ્રવાસીઓ સ્વર્ગ સાથે સરખાવે છે. Bora Bora Island નાના Bora Bora Island ઓથી ઘેરાયેલો છે. આ સુંદર Bora Bora Island વિશ્વના ટોચના સ્થળોની યાદીમાં સામેલ છે. જો તમે રોમેન્ટિક Bora Bora Island પર જવા માંગો છો, તો Bora Bora Island તમારા માટે પરફેક્ટ છે. દંતકથાઓ અનુસાર, પહેલા Bora Bora Island નું નામ માઇ તે પોરા હતું. તે પાણીમાંથી બહાર નીકળેલી પ્રથમ ભૂમિ હોવાનું કહેવાય છે. દર વર્ષે કરોડો પ્રવાસીઓ Bora Bora Island ની મુલાકાતે આવે છે.

Matira Beach વિશ્વના લોકપ્રિય બીચની યાદીમાં

Bora Bora Island ની ભાષા ફ્રેન્ચ છે. Bora Bora Island પર પ્રવાસીઓ ઘણા સ્થળોની મુલાકાત લઈ શકે છે. પ્રવાસીઓ Bora Bora Island દ્વીપ પર Matira Beach ની મુલાકાત લઈ શકે છે. તે વિશ્વના લોકપ્રિય બીચની યાદીમાં ઓળખાય છે. અહીં તમે વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓનો આનંદ માણી શકો છો. Bora Bora Island માં પ્રવાસીઓ બોટ રાઈડ, જેટ સ્કી, સ્કુબા ડાઈવિંગ વગેરે જેવી સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ લઈ શકે છે.

આ પણ વાંચો: Secret Of The Pyramids: પુરાતત્વવિદોએ શોધી કાઢ્યું Great Pyramids નું નિર્માણ કેવી રીતે થયું!

Tags :
Amazing destinationamazing newsbest tourist destinationsBora Bora IslandGujarat FirstODD NEWSOMGShocking NewsTrending Newsviral on internetViral on Social Mediaworldworlds famous islands
Next Article