Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Influencer Kat Torres: જગવિખ્યાત મોડેલ માનવ તસ્કરી કરીને તેમનો Sex Slaves તરીકે ઉપયોગ કરતી

Influencer Kat Torres: બ્રાઝીલની પ્રખ્યાત સોશિયલ મીડિયા પ્રભાવક Kat Torres ને આઠ વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેની પર માનવ તસ્કરી અને મહિલાઓને ગુલામ બનાવીને રાખવા સહિત અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે. જોકે Kat Torres નું નામ એક સમયે...
influencer kat torres  જગવિખ્યાત મોડેલ માનવ તસ્કરી કરીને તેમનો sex slaves તરીકે ઉપયોગ કરતી

Influencer Kat Torres: બ્રાઝીલની પ્રખ્યાત સોશિયલ મીડિયા પ્રભાવક Kat Torres ને આઠ વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેની પર માનવ તસ્કરી અને મહિલાઓને ગુલામ બનાવીને રાખવા સહિત અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે. જોકે Kat Torres નું નામ એક સમયે Hollywood સહિત વિશ્વભરમાં સુપ્રસિદ્ધ અભિનેતા Leonardo DiCaprio સાથે જોડવામાં આવ્યું હતું. પરંતુ આ બંનેના સંબંધને લઈ કોઈ સચોટ માહિતી સામે આવી ન હતી.

Advertisement

  • અસહ્ય અને વિકૃત શારીરિક ક્રિયાઓ કરી હતી

  • વિદેશી મીડિયાનો સૌથી વધુ ચર્ચાનો વિષય બનતી હતી

  • યૌન ઉત્પીડન જેવી ઘટનાઓને અંજામ આપતી હતી

ત્યારે FBI ને Kat Torres ના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતાં. ત્યારે Kat Torres ના ઘરમાંથી વર્ષ 2022 માં લાપતા થઈ ગયેલી બે મહિલાઓ મળી આવી હતી. તો મહિલાઓએ દાવો કર્યો છે કે, તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત Kat Torres એ તેમની સાથે અસહ્ય અને વિકૃત શારીરિક ક્રિયાઓ કરી હતી. આ અનુભવ તેમના માટે આજીવન પીડા આપે તે સ્વરૂપે રહ્યો છે. તો બીજી તરફ Kat Torres ને લઈ વિદેશી મીડિયામાં તેમના જીવન સંઘર્ષથી લઈને તેમની સફળતાની મિસાલો આપવામાં આવતી હતી.

વિદેશી મીડિયાનો સૌથી વધુ ચર્ચાનો વિષય બનતી હતી

Advertisement

જોકે અનેક લોકો દાવો કરતા હતાં કે, Kat Torres એ ભવિષ્યવાણી કરી શકે છે. કારણ કે... વિદેશમાં રહેતા અને વિશ્વભરમાં પ્રખ્યાત એવા લોકો સાથે તેનો ગાઢ સંબંધ હતો. તો અવાર-નવાર Kat Torres એ વિદેશી મીડિયાનો સૌથી વધુ ચર્ચાનો વિષય બનતી હતી. પરંતુ વર્ષ 2022 ના સમાપન સાથે જ Kat Torres ને લઈને આશ્ચર્યચક્તિ ઘટનાઓ મીડિયાની સામે આવતી રહી હતી. જોકે આ સમયગાળા દરમિયાન Kat Torres એ Hollywood ને છોડી New York જતી રહી હતી. ત્યારે તેણી એક મહિલાને પણ તેની સાથે લઈ ગઈ હતી.

યૌન ઉત્પીડન જેવી ઘટનાઓને અંજામ આપતી હતી

પરંતુ સમય જતા Kat Torres એ તેની સાથે લઈને આવેલી મહિલા પર શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. પરંતુ થોડા મહિનાઓ બાદ Kat Torres ના સકંજામાંથી આ મહિલા ભાગી ગઈ હતી. ત્યારે Kat Torres એ અન્ય બે મહિલાઓને પકડીને પોતાની સાથે લાવી હતી. તો આ બંને મહિલાઓ સાથે પણ Kat Torres એ યૌન ઉત્પીડન જેવી ઘટનાઓને અંજામ આપતી હતી. પરંતુ જ્યારે સંપૂર્ણ ઘટનાની જાણ FBI ને થઈ, ત્યારે Kat Torres વિરુદ્ધ કેસ દાખલ કરીને તેને 8 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Couple intimate Viral Video: દરિયા કિનારે યુગલ શારીરિક સંબંધ બાંધતા લોકોએ આપ્યો ઠપકો

Tags :
Advertisement

.