ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kuwait Fire Building: કુવૈતમાં આવેલી ભારતીય ઈમારતમાં આગનો તાંડવ, 35 થી વધુના મોત

Kuwait Fire Building: Kuwait ના દક્ષિણી વિસ્તારમાં આવેલું શહેર મંગાફમાં એક Building ની અંદર વિકરાળ Fire લાગી હતી. ત્યારે આ Fire એટલી ભયાવહ હતી કે, Building માં હાજર લોકો પૈકી આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા સામે આવેલા આંકડાઓ અનુસાર આશરે 35 થી...
03:31 PM Jun 12, 2024 IST | Aviraj Bagda
Kuwait Fire Building: Kuwait ના દક્ષિણી વિસ્તારમાં આવેલું શહેર મંગાફમાં એક Building ની અંદર વિકરાળ Fire લાગી હતી. ત્યારે આ Fire એટલી ભયાવહ હતી કે, Building માં હાજર લોકો પૈકી આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા સામે આવેલા આંકડાઓ અનુસાર આશરે 35 થી...
Kuwait fire 5 Indians among 35 people killed in building fire in Mangaf

Kuwait Fire Building: Kuwait ના દક્ષિણી વિસ્તારમાં આવેલું શહેર મંગાફમાં એક Building ની અંદર વિકરાળ Fire લાગી હતી. ત્યારે આ Fire એટલી ભયાવહ હતી કે, Building માં હાજર લોકો પૈકી આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા સામે આવેલા આંકડાઓ અનુસાર આશરે 35 થી વધુ લોકો Fire ની ચપેટમાં આવી ગયા હતા. તે ઉપરાંત અનેક લોકો ગંભીર રીતે Fire ને કારણે ઘાયલ પણ થયા છે.

જોકે આ ઈમારતમાં આશરે 195 મજૂરો રહેતા હતા. આ ઘટનામાં 4 જેટાલા ભારતીયોના મોતના આંકડા સામે આવ્યા છે. આ મૃતકોની પૈકી બે તમિલનાડુના અને બે ઉત્તર ભારતના રહેવાસી હોય તેવું સામે આવ્યું છે. જોકે આ Building ની અંદક મોટાભાગે લોકો મલયાલમ સમુદાયના વસવાટ કરતા હતા. જોકે હાલ Building માં લાગેલી Fire પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તે ઉપરાંત અન્ય બચાવ કામગીરી પણ શરુ કરવામાં આવેલી છે.

Fire થી બચવા લોકો Building માંથી નીચે કૂદયા

Kuwait ના બચાવ કર્મીઓ અને અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું કે, Building માં Fire વહેલી સવારે 4 કલાકની આસપાસ લાગી હતી. આ Fire રસોઈ સામનના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. તે ઉપરાંત આ Fire લાગવાથી અનેક લોકો Building માં આવેલી બારીઓમાંથી Fire થી બચવા માટે નીચે કૂદી રહ્યા હતા. તેના કારણે સૌથી વધુ લોકો ઘાયલ થયા છે. ત્યારે તમામ ઘાયલ વ્યક્તિઓને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ભર્તી કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Relationship: છોકરીઓ શા માટે મોટી ઉંમરના પુરુષોના પ્રેમમાં પડે છે, જાણો આ 5 કારણ

Tags :
Kuwait Fire Building
Next Article