ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Teacher Brianna Coppage: શિક્ષિકાએ વધુ પૈસા કમાવવા માટે Pornography નો વ્યવસાય કર્યો શરુ, જુઓ વિડીયો....

Teacher Brianna Coppage: આપણે એવા ઘણા કિસ્સાઓ વિશે સાંભળ્યું છે, જેમાં શિક્ષક કે શિક્ષિકાના ગેરવર્તનને કારણે તેમને શાળા કે કોલેજમાંથી બળતરફ કરવામાં આવે છે. પરંતુ આ વખતે United States ના Missouri શહેરમાંથી એક ચોંકાવનાર શિક્ષિકા અને શાળા કિસ્સો સામે આવ્યો...
06:14 PM Jul 09, 2024 IST | Aviraj Bagda
Teacher Brianna Coppage: આપણે એવા ઘણા કિસ્સાઓ વિશે સાંભળ્યું છે, જેમાં શિક્ષક કે શિક્ષિકાના ગેરવર્તનને કારણે તેમને શાળા કે કોલેજમાંથી બળતરફ કરવામાં આવે છે. પરંતુ આ વખતે United States ના Missouri શહેરમાંથી એક ચોંકાવનાર શિક્ષિકા અને શાળા કિસ્સો સામે આવ્યો...
Married school teacher Brianna Coppage put on leave after students discover OnlyFans account

Teacher Brianna Coppage: આપણે એવા ઘણા કિસ્સાઓ વિશે સાંભળ્યું છે, જેમાં શિક્ષક કે શિક્ષિકાના ગેરવર્તનને કારણે તેમને શાળા કે કોલેજમાંથી બળતરફ કરવામાં આવે છે. પરંતુ આ વખતે United States ના Missouri શહેરમાંથી એક ચોંકાવનાર શિક્ષિકા અને શાળા કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આ મામલા પર વિદેશના દરેક મીડિયાએ પણ પ્રકાશ પાડ્યો છે. તેની સાથે આ શિક્ષિકાએ અનેક ખાનગી મીડિયા હાઉસ સાથે વાર્તાલાપ કરીને આ ઘટના વિશે માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચો: શિક્ષિકા સગીર વિદ્યાર્થી સાથે મળી આવી નગ્ન હાલતમાં, જુઓ વિડીયો….

તો Missouri માં આવેલી St. Clair High School માં Brianna Coppage નામની 28 વર્ષની શિક્ષિકા જ્ઞાનસેવક તરીકે કામ કરતી હતી. પરંતુ Brianna Coppage ને ડિસેમ્બર 2023 ના માસમાં St. Clair High School શાળામાંથી અચાનક બળતરફ કરી દેવામાં આવી છે. તેનું કારણ છે કે... Brianna Coppage એ OnlyFans પર Pornography વ્યવસાય શરુ કર્યો હતો. જોકે શાળાના સત્તાધિશોને Brianna Coppage નું OnlyFans પર એકાઉન્ટ અને વિડીયો વિશે માહિતી મળી હતી. ત્યાર બાદ તાત્કાલિક ધોરણે Brianna Coppage શાળામાંથી નીકાળી દેવામાં આવી હતી.

OnlyFans પર Pornography વ્યવસાય શરુ કર્યો હતો

જોકે Brianna Coppage એ એક ખાનગી વાર્તાલાપમાં જણાવ્યું હતું કે, તેની શાળાના સત્તાધિશોને અન્ય શાળાના લોકો અને અન્ય લોકોના માધ્યમથી આ વાતની જાણ થઈ હતી. તે ઉપરાંત શાળાઓ જ્યારે Brianna Coppage ને શિક્ષિકાની નોકરી આપી હતી, ત્યારે તેમના સોશિયલ મીડિયા પર શુ કામ કરે છે, અને સોશિયલ મીડિયાની ગતિવિધિ અંગે કોઈ પૂછતાછ કરી ન હતીં. તો Brianna Coppage એ જણાવ્યું છે કે, તેના પતિ અને તેને નોકરી કરીને જે રકમ મળતી હતી. તેના કારણે Brianna Coppage અને તેના પતિ આર્થિત સમસ્યાઓનો સામનો કરી શકતા ન હતાં. તેથી Brianna Coppage અને તેના પતિએ OnlyFans પર Pornography વ્યવસાય શરુ કર્યો હતો.

OnlyFans ના માધ્યમથી 1.25 લાખ ડોલરની આવક મેળવી

જોકે જ્યારે Brianna Coppage ને St. Clair High School શાળામાંથી નીકાળી દેવામાં આવી હતી. ત્યારે Brianna Coppage એ Missouri જિલ્લાની એક નાની પાઠશાળામાં બાળકોને ભણાવવાની નોકરી શરુ કરી હતી. તે ઉપરાંત Brianna Coppage એ OnlyFans ના માધ્યમથી 1.25 લાખ ડોલરની આવક મેળવી હતી. Brianna Coppage એ એક વિદ્યાર્થીની ફી પણ આ પૈસામાંથી ચૂકવી હતી. ત્યારે હાલમાં વિદેશી મીડિયા અને દરેક મોઢે Brianna Coppage નું નામ અને તેનો વ્યવસાય ચર્ચાનો વિષય બન્યો છે.

 આ પણ વાંચો: Georgia Teachers: Georgia માં બે શિક્ષિકાઓએ 3 વર્ષ સુધી 3 સગીર વિદ્યાર્થીઓનું કર્યું યૌન શોષણ

Tags :
Brianna Coppageditch schoolEnglish teacherGujarat FirstOnlyFansPornographySexSexual ContentSt. Clair High SchoolSuspended teacherTeacher Brianna Coppage
Next Article