Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Afghanistan Pakistan border tension: અફઘાનિસ્તાનનો પાકિસ્તાનને વળતો જવાબ, ISISના ઠેકાણાઓ પર કરી સર્જિકલ સ્ટ્રાઈક

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની સરહદ ફરી એકવાર યુદ્ધનું મેદાન બની છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી તાજેતરની એરસ્ટ્રાઈકના જવાબમાં અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનની ધરતી પર વળતો પ્રહાર કર્યો છે. બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાના વિસ્તારોમાં ISISના ઠેકાણાઓને નિશાન બનાવતા આ હુમલાએ બંને પાડોશી દેશો વચ્ચેના સંબંધોમાં અત્યાર સુધીનો સૌથી ગંભીર તણાવ પેદા કર્યો છે.
afghanistan pakistan border tension  અફઘાનિસ્તાનનો પાકિસ્તાનને વળતો જવાબ  isisના ઠેકાણાઓ પર કરી સર્જિકલ સ્ટ્રાઈક
Advertisement

Afghanistan Pakistan border tension: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. તાજેતરમં પાકિસ્તાને કરેલા હવાઈ હુમલાઓના જવાબમાં અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાના વિસ્તારોમાં એરસ્ટ્રાઈક કરવાનો દાવો કર્યો છે. બંને દેશો વચ્ચેની આ હિંસક કાર્યવાહીથી દક્ષિણ એશિયામાં સુરક્ષા વ્યવસ્થા સામે મોટું સંકટ ઊભું થયું છે. આ ઘટનાક્રમ પાડોશી દેશો વચ્ચેના વધતા વૈમનસ્ય અને વધતી જતી સૈન્ય ગતિવિધિઓને સ્પષ્ટ કરે છે.

Tags :
Advertisement

.

×