Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે War શરૂ! તાલિબાને પાકિસ્તાની વાયુસેનાના જેટને તોડી પાડ્યાં

War : પાકિસ્તા અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી એક વખત તણાવની પરિસ્થિતિ સર્જાઈ છે. અફઘાનિસ્તાન દ્વારા પાકિસ્તાન પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાના કલાકો બાદ પાકિસ્તાને કાબુલ, કંદહાર અને પક્તિયાના વિસ્તારોમાં હવાઈ હુમલા શરૂ કર્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર અફઘાન દળોએ અફઘાન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશેલા પાકિસ્તાની વિમાનને તોડી પાડ્યું.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે war શરૂ  તાલિબાને પાકિસ્તાની વાયુસેનાના જેટને તોડી પાડ્યાં
Advertisement
  • War : પાકિસ્તાન અને અફઘાનિસ્તા વચ્ચે યુદ્ધની સ્થિતિ
  • અફઘાનિસ્તાન પર હુમલાના કલાકો બાદ તાલિબાને આપ્યો વળતો જવાબ
  • અફઘાનિસ્તાને જવાબીકાર્યવાહીમાં 19 પાકિસ્તાની સૈન્ય ચોકીઓ કબજે કરી
  • પાકિસ્તાના 50 થી વધુ જવાનના મોત થયાનો કર્યો દાવો

War : પાકિસ્તા અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી એક વખત તણાવની પરિસ્થિતિ સર્જાઈ છે. અફઘાનિસ્તાન દ્વારા પાકિસ્તાન પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાના કલાકો બાદ પાકિસ્તાને કાબુલ, કંદહાર અને પક્તિયાના વિસ્તારોમાં હવાઈ હુમલા શરૂ કર્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર અફઘાન દળોએ અફઘાન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશેલા પાકિસ્તાની વિમાનને તોડી પાડ્યું. અફઘાન સેનાએ ગુરુવારે રાત્રે પાકિસ્તાન પર સરહદ પાર હુમલો કર્યો, જેમાં લગભગ 19 પાકિસ્તાની સૈન્ય ચોકીઓ કબજે કરવાનો અને 55 સૈનિકોને મારવાનો દાવો કરવામાં આવ્યો.

Tags :
Advertisement

.

×