Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ali Khamenei Iran Funeral: અલી ખામેનીની દફન વિધીની તારીખ નક્કી, 2 કરોડ લોકો હાજર રહે તેવી અપેક્ષા

ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર અલી ખામેનેઈની દફન વિધીની નવી તારીખ જાહેર થઈ છે. મહોર્રમના પવિત્ર પર્વને માન આપીને કાર્યક્રમને 4 જુલાઈથી 9 જુલાઈ સુધી યોજવાનો નિર્ણય લેવાયો છે. 9 જુલાઈએ મશહદમાં તેમને દફનાવવામાં આવશે. આ ઐતિહાસિક વિદાય સમારોહમાં આશરે 2 કરોડ લોકો ભાગ લે તેવી શક્યતા છે. સુરક્ષા અને વ્યવસ્થા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી રહી છે
ali khamenei iran funeral  અલી ખામેનીની દફન વિધીની તારીખ નક્કી  2 કરોડ લોકો હાજર રહે તેવી અપેક્ષા
Advertisement

Ali Khamenei Iran Funeral: ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર અલી ખામેનેઈની દફન વિધી માટે નવી તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેહરાન વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, રાજકીય દફન વિધીની પ્રક્રિયા 4 જુલાઈથી શરૂ થશે અને 9 જુલાઈ ના રોજ તેમને મશહદમાં સુપરત-એ-ખાક (દફનાવવામાં) કરવામાં આવશે. આ નિર્ણય સમગ્ર ઈરાનમાં ચાલી રહેલા 'મોહર્રમ'ના પવિત્ર મહિનાના આયોજનોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×