Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

America Crime News : અમેરિકામાં વધુ એક ભારતીય યુવકની હત્યા, નકલી પિઝા ડિલિવરી ઓર્ડર દ્વારા બોલાવી ગોળી મારી

America Crime News : અમેરિકાના ફિલાડેલ્ફિયા (Philadelphia) શહેરમાં મૂળ તેલંગાણાના (Telangana) 28 વર્ષીય અંશુલ કુંચા (Anshul Kuncha) ની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં નકલી પિઝા ડિલિવરી (Fake Pizza Delivery) ઓર્ડર દ્વારા તેને નિર્જન સ્થળે બોલાવી હુમલો કરાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાએ અમેરિકામાં રહેતા ભારતીયોની સુરક્ષા અંગે ફરી ચિંતા વધારી છે.
america crime news   અમેરિકામાં વધુ એક ભારતીય યુવકની હત્યા  નકલી પિઝા ડિલિવરી ઓર્ડર દ્વારા બોલાવી ગોળી મારી
Advertisement

America Crime News : અમેરિકા (United States) માં ભારતીયો સામે બનતી ગુનાહિત ઘટનાઓ વચ્ચે વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. મૂળ તેલંગાણા (Telangana) ના રહેવાસી અને હાલમાં ફિલાડેલ્ફિયા (Philadelphia) માં રહેતા 28 વર્ષીય અંશુલ કુંચા (Anshul Kuncha) ની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અંશુલને નકલી પિઝા ડિલિવરી (Fake Pizza Delivery) ઓર્ડર દ્વારા એક નિર્જન સ્થળે બોલાવવામાં આવ્યો હતો, જ્યાં અજાણ્યા હુમલાખોરોએ તેની હત્યા કરી હતી.

Tags :
Advertisement

.

×