Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

America: ચીનને તાલીમ આપીને દેશ સાથે વિશ્વાસઘાત, ભૂતપૂર્વ US વાયુસેનાના પાઇલટની ધરપકડ

ચીની લશ્કરી પાઇલટ્સને લાઇસન્સ વિના તાલીમ આપવાના આરોપસર યુએસ એરફોર્સના ભૂતપૂર્વ પાઇલટ ગેરાલ્ડ એડી બ્રાઉનની ધરપકડ કરવામાં આવી છે. ભૂતપૂર્વ F-35 પ્રશિક્ષક બ્રાઉન, શસ્ત્ર નિકાસ નિયંત્રણ કાયદાના ઉલ્લંઘનના આરોપોનો સામનો કરી રહ્યા છે.
america  ચીનને તાલીમ આપીને દેશ સાથે વિશ્વાસઘાત  ભૂતપૂર્વ us વાયુસેનાના પાઇલટની ધરપકડ
Advertisement
  • America: F-35 ટ્રેનર પાઇલટ ચીન સાથે સંકળાયો, અમેરિકામાં ધરપકડ
  • અમેરિકન પાઇલટે ચીની લશ્કરને આપી તાલીમ, રાજદ્રોહનો આરોપ
  • દેશની રક્ષા કરનાર જ શત્રુનો ગુરુ બન્યો! US પાઇલટ અરેસ્ટ
  • ચીની પાઇલટ્સને ગુપ્ત તાલીમ: ભૂતપૂર્વ US એરફોર્સ ઓફિસર ઝડપાયો
  • લાઇસન્સ વિના સંરક્ષણ તાલીમ આપવાનો ગંભીર આરોપ
  • F-35 સહિતના ફાઇટર જેટ્સનો પ્રશિક્ષક હતો આરોપી

America: ભૂતપૂર્વ યુએસ એરફોર્સ ઓફિસર અને પાઇલટ ગેરાલ્ડ એડી બ્રાઉન (Pilot Gerald Eddie Brown) ની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર ચીની લશ્કરી પાઇલટ્સને અધિકૃતતા વિના સંરક્ષણ સંબંધિત સેવાઓ પૂરી પાડવાનો, અને આવી સેવાઓ પૂરી પાડવાનું કાવતરું ઘડવાનો આરોપ છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે (The US Department of Justice) બુધવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 65 વર્ષીય ભૂતપૂર્વ પાઇલટ પર યુએસ આર્મ્સ એક્સપોર્ટ કંટ્રોલ એક્ટ (US Arms Export Control Act) (AECA) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી પાઈલટે 2023 ની શરૂઆતમાં જ ચીની પાઇલટ્સને તાલીમ આપવાનું શરૂ કર્યું હતું, અને આને રાજદ્રોહ (Treason) ગણાવવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×