Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Antarctica Dinosaur Fossil : જેને સામાન્ય દરિયાઈ જીવ સમજતા હતા, તે નીકળ્યું વિશાળકાય ડાયનાસોરનું હાડકું!

Antarctica Dinosaur Fossil : અંટાર્કટિકામાં 40 વર્ષ પહેલાં મળેલું એક સામાન્ય લાગતું હાડકું હવે વૈજ્ઞાનિકો માટે ઐતિહાસિક શોધ બની ગયું છે. વર્ષો સુધી દરાજમાં પડેલા આ જીવાશ્મની ઓળખ હવે વિશાળકાય ટિટાનોસોર ડાયનાસોરની પૂંછડીના ભાગ તરીકે થઈ છે. આ શોધ અંટાર્કટિકાના પ્રાચીન પર્યાવરણ, ડાયનાસોરના અસ્તિત્વ અને કરોડો વર્ષ જૂના પૃથ્વીના ઇતિહાસ વિશે નવી સમજ આપશે.
antarctica dinosaur fossil   જેને સામાન્ય દરિયાઈ જીવ સમજતા હતા  તે નીકળ્યું વિશાળકાય ડાયનાસોરનું હાડકું
Advertisement

Antarctica Dinosaur Fossil : વિજ્ઞાનની દુનિયામાં ઘણી વખત એવી શોધો થાય છે, જે વર્ષો સુધી સામાન્ય વસ્તુ તરીકે પડેલી રહે અને પછી એક દિવસ સમગ્ર વૈજ્ઞાનિક સમાજ માટે ઐતિહાસિક સાબિત થાય. આવું જ કંઈક અંટાર્કટિકામાં મળેલા એક જીવાશ્મ સાથે બન્યું છે. લગભગ 40 વર્ષ સુધી એક દરાજમાં સાચવી રાખવામાં આવેલું હાડકું હવે વૈજ્ઞાનિકો માટે કરોડો વર્ષ જૂના ઇતિહાસને સમજવાની ચાવી બની ગઈ છે.

Tags :
Advertisement

.

×