Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

America : વ્હાઈટ હાઉસે યુરોપિયન દેશોને ભારત પર ટેરિફ લાદવા કરી અપીલ

અમેરિકાએ યુરોપિયન દેશોને ભારત પર ટેરિફ લાદવા અપીલ (Appeal to Impose Tariff) કરી છે. જો કે યુરોપીયન નેતા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
america   વ્હાઈટ હાઉસે યુરોપિયન દેશોને ભારત પર ટેરિફ લાદવા કરી અપીલ
Advertisement
  • Appeal to Impose Tariff,
  • અમેરિકાએ યુરોપિયન દેશોને કરી વિચિત્ર અપીલ
  • ભારત પર એક્સ્ટ્રા ટેરિફ લાદો - White House
  • જો કે યુરોપીયન નેતા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી

America : અત્યારે સમગ્ર વિશ્વમાં ટેરિફ વોરનો માહોલ છવાયો છે. અમેરિકાએ ભારત પર 50 ટકા રેરિફ લાદ્યા બાદ સમગ્ર વિશ્વમાં જ નહિ પરંતુ અમેરિકામાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની આલોચના થઈ રહી છે. અમેરિકાના વધારાના ટેરિફ લાદવાના નિર્ણય બાદ ભારત પણ પોતાની રણનીતિ બનાવી રહ્યું છે. વડાપ્રધાન મોદી (PM Modi) અત્યારે જાપાન અને ચીનના પ્રવાસે છે. જ્યાં તેમની મુલાકાત ચીનના શી જિંગ પિંગ (Xi Jinping) અને રશિયાના પુતિન (Putin) સાથે વ્યૂહાત્મક બેઠક કરવાના છે. આવા વાતાવરણમાં અમેરિકાએ એક વિચિત્ર અપીલ યુરોપિયન દેશોને કરી છે. વ્હાઈટ હાઉસ દ્વારા યુરોપિયન દેશોને ભારત પર અમેરિકાની જેમ વધારાના ટેરિફ લાદવા (Appeal to Impose Tariff) નું કહેવામાં આવ્યું છે. જો કે વ્હાઈટ હાઉસની આ અપીલ પર હજૂ સુધી કોઈ યુરોપિયન નેતાની પ્રતિક્રિયા આવી નથી.

Tags :
Advertisement

.

×