Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ayatollah Khamenei funeral : ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા ખામેનેઈ અનંત સફરે, એક સપ્તાહના રાષ્ટ્રીય શોક બાદ મશહદમાં દફનાવાયા

ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અયાતોલ્લા અલી ખામેનેઈના પાર્થિવ દેહને મશહદની પવિત્ર ઈમામ રઝા દરગાહમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યો છે. આ ભવ્ય Ayatollah Khamenei funeral Iran વિધિમાં લાખોની મેદની ઉમટી હતી. અમેરિકી હુમલામાં ખામેનેઈના મૃત્યુ બાદ ઈરાને વળતો પ્રહાર કરી અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવવાનો દાવો કરતાં પશ્ચિમ એશિયામાં યુદ્ધનો ભારે તણાવ સર્જાયો છે.
ayatollah khamenei funeral    ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા ખામેનેઈ અનંત સફરે  એક સપ્તાહના રાષ્ટ્રીય શોક બાદ મશહદમાં દફનાવાયા
Advertisement

Ayatollah Khamenei funeral : ઈરાને ગુરુવારે તેના પૂર્વ સર્વોચ્ચ ધાર્મિક અને રાજકીય નેતા અયાતોલ્લા અલી ખામેનેઈને મશહદ સ્થિત પવિત્ર ઈમામ રઝા દરગાહના પરિસરમાં સુપુર્દ-એ-ખાક કર્યા છે. એક સપ્તાહ સુધી ચાલેલા વિશાળ જનાજા સરઘસો અને દેશવ્યાપી શોક સભાઓ બાદ યોજાયેલા આ સત્તાવાર Ayatollah Khamenei funeral Iran કાર્યક્રમમાં લાખો લોકો કાળા કપડાં પહેરીને જોડાયા હતા.

Tags :
Advertisement

.

×