Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

BLA attack on Pakistan: પાકિસ્તાનમાં BLA નો કોસ્ટ ગાર્ડ કેમ્પ પર હુમલો, 30થી વધુ સુરક્ષાકર્મીના મોત!

પાકિસ્તાનના બલૂચિસ્તાનનો ગ્વાદર જિલ્લો વધુ એકવાર લોહીના ડાઘાથી ખરડાયો છે. બલૂચ લિબરેશન આર્મીએ પોતાની ખાસ માજિદ બ્રિગેડ દ્વારા કોસ્ટ ગાર્ડના કેમ્પ પર આત્મઘાતી હુમલો કર્યો છે. સંગઠનના જણાવ્યા અનુસાર, 30 થી વધુ સુરક્ષાકર્મીઓના મોત થયા છે. અલગતાવાદી આંદોલનની આ ઘટના પાકિસ્તાનના અશાંત પ્રાંતની બદલાતી સ્થિતિ અને સુરક્ષા પડકારોને ઉજાગર કરે છે.
bla attack on pakistan  પાકિસ્તાનમાં bla નો કોસ્ટ ગાર્ડ કેમ્પ પર હુમલો  30થી વધુ સુરક્ષાકર્મીના મોત
Advertisement

BLA attack on Pakistan: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ફરી એકવાર હિંસાની ઘટના સામે આવી છે. બલૂચ લિબરેશન આર્મી (BLA) એ ગ્વાદર જિલ્લાના જીવાની વિસ્તારમાં પાકિસ્તાન કોસ્ટ ગાર્ડના કેમ્પ પર ભીષણ આત્મઘાતી હુમલો કર્યો છે. સંગઠને દાવો કર્યો છે કે, આ હુમલામાં 30 થી વધુ સુરક્ષાકર્મીઓના મોત થયા છે. આ ઘટનાએ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

Tags :
Advertisement

.

×