Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bolivian Plane Crash : બોલિવિયામાં એરફોર્સ હર્ક્યુલસનું વિમાન રસ્તા પર ક્રેશ, 15 લોકોના મોત

Bolivian Plane Crash : બોલિવિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. શુક્રવારના રોજ બોલિવિયન એરફોર્સનું C-130 હર્ક્યુલસ વિમાન રાજધાની લા પાઝ નજીક આવેલા એલ અલ્ટો શહેરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે.
bolivian plane crash   બોલિવિયામાં એરફોર્સ હર્ક્યુલસનું વિમાન રસ્તા પર ક્રેશ  15 લોકોના મોત
Advertisement

Bolivian Plane Crash :  રાજધાની લા પાઝ નજીક સર્જાઈ મોટી દુર્ઘટના 

Tags :
Advertisement

.

×