Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Israel Attack on Iran : ઇઝરાયલે ઇરાન પર કર્યો મોટો હુમલો, તહેરાનના અનેક શહેરોમાં થયા ધમાકા

Israel Attack on Iran :  ઇઝરાયલે શનિવારે ઇરાન સામે "પ્રીવેંટીવ અટૈક" શરૂ કર્યો છે. આ પગલું એક સાવચેતીભર્યું લશ્કરી કાર્યવાહી તરીકે ગણવામાં આવે છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાને આ અંગે પુષ્ટી કરી છે. સંભવિત ઇરાન મિસાઇલ હુમલાઓને ધ્યાનમાં રાખીને, ઇઝરાયલી સૈન્યએ નાગરિકોને "પ્રોએક્ટિવ ચેતવણી" આપી છે અને દેશભરમાં સાયરન વગાડ્યા છે.
israel attack on iran   ઇઝરાયલે ઇરાન પર કર્યો મોટો હુમલો  તહેરાનના અનેક શહેરોમાં થયા ધમાકા
Advertisement
  • ઇરાનના અનેક શહેરોમાં ઇઝરાયલે કર્યો હુમલો
  • ઇરાન પર ઇઝરાયલ પર હુમલો
  • ઇઝરાયલની સેનાએ રોકેટથી કર્યો હુમલો
  • ઇરાનમાં એક બાદ એક અનેક ધમાકા
  • જવાબી કાર્યવાહીથી બચવાની ફિરાકમાં

Tags :
Advertisement

.

×